________________
પ્રદેશી રાજાના દેશ પ્રશ્નો
[ ૨૪૪
બાર વ્રત ઉચ્ચરીને ખારવ્રતધારી શ્રાવક બને છે, અને નિગ્રંથ માગ છેવટે સથી નહી પણ દેશથી અ’ગીકાર કરે છે. પ્રદેશીને સ્પષ્ટ પ્રતિતિ થઈ ગઈ કે, નિગ્રંથ મા એજ અ રૂપ છે, એટલુ નહી પરમાર્થ રૂપ છે, એ સિવાયનું જગતમાં જે કાંઈ છે તે બધું અનથ રૂપ છે. આવે નાસ્તિક રાજા પહેલીજ વારનાં સપર્કથી ખારવ્રતધારી અન્યેા. જ્યારે તમે તે વર્ષથી મહા પુરૂષોનાં સપર્ક માં આવેલાં છે છતાં માટે ભાગે હજી ઘાંચીના બળદિયાંની માક જ્યાંના ત્યાં જ છે. કોઈ વિરલાં બુઝે એ વાત. આખી જુદી છે.
પ્રદેશી રાજા ખારવ્રતધારી શ્રાવક અન્યા માદ સંસારનાં કામ-ભોગાદિનાં સુખામાં એકદમ વિરક્ત બની ગયા. રાજ્યમાં, ધનમાં, વૈભવમાં અંતે ઉરમાં રાજાને ઉત્કટ વૈરાગ આવી ગયુ. તેરમાં સૂરિકાન્તા નામે મુખ્ય મહારાણી હતી. તેમાં પ્રદેશી રાજા ખૂબજ રાગી હતા. પણ આત્માની પ્રતિતિ થયા બાદ રાજા તેમાં પણ તેવાજ વૈરાગી બની ગયેા. ધને રસ્તે ચડયાની આ જ ખરી નિશાની છે કે, જીવ વિષયેામાં વિરક્ત બની જાય ! વિષય વિરાગ, કષાય, ત્યાગ અને ગુણાનુરાગ વિના જીવનમાં ધ છે જ કયાં ?
કેશી સ્વામિનાં સમાગમથી પ્રદેશી રાજાને આત્માની ઓળખાણ થઈ જતાં અંતરાત્મામાં જ્ઞાન કલા એવી ભાસી કે, પૂર્વે સૂરિકાન્તા રાણીમાં જે રાજાને અત્યંત રાગ હતા તેમાં પણ રાજા વિરાગી ખની ગયા. તન, ધન કે વૈભવમાં મેહ ન. રહ્યો હાય અને જીવ તેમાં ઉદાસી અની ગયા હોય, ખસ.