________________
બંધન-મુક્તિ
[ ૨૨૬ 'તે બે કાંઠે વહેતી થઈ ગઈ કલાવતી નદીની વચમાં નિર્ભિક પણે બેઠેલી છે. પાણું ચારે બાજુ આંટા મારીને પુર વેગમાં વહે જાય છે, પણ કલાવતીને જલના પ્રવાહ વડે લેશ પણ બાધા પહોંચી નથી. કારણ તેને શીયળના પ્રભાવે તે નદીમાં પાણી આવ્યું છે, એટલું જ નહીં, જે સૂકું જંગલ હતું તે લીલુછમ થઈ જાય છે. ચારે બાજુનું વાતાવરણ જાણે હર્યુંભર્યું થઈ જાય છે.
પિતાની બન્ને બાંય નીચી કરીને જેવી જળમાં બળવાની તૈયારી કરે છે કે તેટલામાં કેઈએ તે દેવી ચમત્કાર થઈ જાય છે કે બન્ને હાથ બેરખાં સહીત નવીન કરપલ્લવ વડે પલ્લવીત થઈ જાય છે એટલે શાસન દેવીના પ્રભાવે જે હાથ કપાઈ ગયા હતા તેની જગ્યાએ નવા હાથ આવી જાય છે. આ છે શીયળ ધર્મને સાક્ષાત્ પ્રભાવ. સંકટના સમયે ધર્મ રક્ષા કરે છે. આપણે જે ધર્મનું રક્ષણ કર્યું હોય તે ધર્મ આપણી રક્ષા કરે જ ! કલાવતી રાણુએ મનથી પણ કેઈ પર પુરૂષની ઈચ્છા કરી નથી. પોતાના શયળ વતનું અખંડ પણે પાલન કરેલું છે. તે પછી ઘર્મ તેની રક્ષા કરે તેમાં શી નવાઈની વાત છે ? પુરુષેએ કે બહેનોએ પોતાના પ્રિય પ્રાણેને ભેગે પણ ધર્મની રક્ષા કરવી જોઈએ. સજજન મનુષ્ય સંકટના સમયે ધર્મની રક્ષા માટે પોતાના પ્રાણેને પરિત્યાગ કરી દે છે, પણ ધર્મને ત્યાગ કરતા નથી, શીલ એ જ શરીરને સાચો શણગાર છે. શીલ અને સૌદર્ય બને ભેગા હોય તે સેનામાં સુગંધ સમાન છે. હજી એકલું શીલ હોય તો શેલારૂપે છે. બાકી શીલ