________________
બંધન–મુક્તિ
[ રસર
રાજાનેા હુકમ
રાજા તરત ચંડાલને ખેલાત્રીને હુકમ કરે છે કે, આ કલાવતીને ભરજંગલમાં લઈ જઈને તેના હાથ કાપીને અહીં લાવીને મારી સમક્ષ હાજર કરો. આ પરથી સ્પષ્ટ થઈ જાય છે કે, રાજા ઠરેલ બુદ્ધિને તેા નહીં જ. નિય લેવામાં રાજાએ કેટલી ઉતાવળ કરી છે ! કલાવતીના પણ કમ ઉદયમાં આવ્યા છે. એટલે રાજાને પણ શું દોષ દેવા ? જીવને ઉદયમાં આવેલા કમ ભાગવવાના હોય છે ખીજા તેમાં નિમિત્ત રૂપ બને તેટલુ જ છે. જન્મ જન્માંતરમાં કરેલા કર્માં ઉદયમાં આવ્યા વિના રહેતા નથી. ભલભલા મહાપુરૂષોને પણ ઉદયમાં આવેલા કર્યાં ભાગવવા પડે છે. દુનિયામાં ગહનમાં ગહન જો કોઇ પણ વસ્તુ હોય તે તે કુ'ની ગતિ છે.
કરી
રાજાને હુકમ સાંભળીને ચંડાલ પણ થરથરી ઉઠયા અને પોતાની પત્ની ચ'ડાલણીને કહે છે, આ હુકમ રાજાના આપણે બજાવવા નથી. રાજા આપણી પાછળ પડયા વિના નહી રહે. તે કરતાં આપણે આ નગરીનેા જ ત્યાગ દઈ એ આ બિચારા ચંડાલ છે છતાં તેનામાં યા છે, અને રાજા કેટલેાનિય અન્યા છે ? ચંડાળ તેા ગામ છોડવાને તૈયાર થઇ ગયા, ત્યાં ચંડાલણી કહે છે તારૂ' આમાં કામ નથી હું કામ પતાવી આવીશ. રાજાની સમક્ષ આવીને
'ડાલણીએ બીડુ ઝડપી લીધુ. રાજા તેને હાથમાં તલવાર આપે છે. અને કહે છે કલાવતીને રથમાં બેસાડીને રથને બળદ કાળા જોડાવજે અને કઈ પૂછે તે કહી દેજે રાજા, પીયર મેકલે છે. માનવીને એક પાપ આચરવામાં' બીજા અનેક
} »