________________
બંધ...ન મુકિત
અધન–મુક્તિ, એ આજના જાહેર વ્યાખ્યાનને વિષય છે. બંધન કોઈને પણ પ્રિય નથી. સૌ બંધનમાંથી છૂટવા ઈચ્છે છે. હેર સાંજ પડે ઘેર આવે એટલે માલિક તેને ખીલે બાંધે છે, પણ જ્યાં સવાર પડે ત્યાં ઢેર તરત બંધનથી છૂટવાને ઈરછે છે, પશુ પણ બંધનમાંથી છૂટવાને ઈચ્છે છે, તે પછી મનુષ્ય બંધનમાંથી મુક્તિ છે એમાં શી નવાઈની વાત છે ? પાંજરામાં પુરાએલે પોપટ પણ તેમાંથી છુટવાને ઈચ્છે છે, ભલે પછી રત્નજડિત સેનાનું પિંજરૂ કેમ નથી હતું ? તે પણ પિપટને તે બંધનકારી લાગે છે. તેવી રીતે સંસારના ગમે તેવા કામ–ભેગાદિના સુખ પણ જ્ઞાનીને પિતાની દ્રષ્ટિમાં ફેદરૂપ ભાસે છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં એક જ વાત હોય છે કે, આ મનુષ્યભવ મહાન પુન્યના ઉદયે મળ્યો છે, તે પુરુષાર્થ એ કરી લે કે જીવને બંધનમાંથી