________________
૧૬૫ ]
સાધિરાજ
છે. અને માતાએ કસેટી કરીને દિક્ષાની અનુજ્ઞા આપી છે. ક્રીક્ષા અંગીકાર છેલ્લે કરીને કેવલજ્ઞાન પામીને મેક્ષે ગયા છે.
તેવીજ મનુષ્યભવની અપૂર્વ ક્ષણુ તમને મળી છે. તે ક્ષણની સફળતા વડે મનુષ્યભવના વાસ્તવિક ફળને સૌ પામે એજ એક અભિલાષા.