________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૫૨
સાગરોપમનાં આયુષ્ય કરતાં, મનુષ્યભવના એક ક્ષણનાં આયુષ્યને જ્ઞાનીઓએ મહા કિમતી કહ્યું છે મનુષ્ય ધારે તે ક્ષણમાં સાધી શકે તે દેવા સાગરોપમ અને પચેપમનાં કાળમાં સાધી શકતા નથી. પૂ. વીરવિજયજી મહારાજે સામાયિક વ્રતની પૂજામાં ફરમાવ્યું છે કે,
માણુ કોડી;
સહસ નવસે જોડી પાપમ ઝાઝેરૂ'; કે,
આયુ સુર હું સુખકારી! આ સંસાર્થકી જો મુજને ઉદ્ધરે, હું ઉપકારી ! એ ઉપકાર તુમારે, કદ્ધિએ ન વિસરે.
લાખ ઓગણસાંઠ
પ્રચવીશ
પચવીશ
તેમાંધે
એક સામાયિકના કાળ અડતાલીસ મિનિટના હેાય છે. એટલાં સામાયિકનાં કાળમાં જીવ ને ખરાખર શુભ ભાવમાં રહ્યો હાય તા માણુક્રોડ ઓગણુશાડ લાખ, પચવીશ હજાર અને નવસે। પચ્ચીસ પચ્ચે પમ [૯૨,૫૯,૨૫,૯૨૫,] થી કંઇક અધિક દેવ ભવનુ આયુષ્ય જીવને બંધાય છે, હવે વિચારા કે મનુષ્ય ભવની એક મિનિટ કેટલી કિ'મતી છે? દેવભવનાં એ ક્રોડ પક્ષ્યાપમ કરતાએ મનુષ્ય ભવની એક મિનિટની કિંમત વધારે ડરે છે !
વિકાસની ચરમ સીમાને મનુષ્ય જ પાર કરી શકે દેવભવનાં આયુષ્યની વાત તાઠીક છે. પણ એથા