________________
૧૩૯ ]
સાધિરાજ
નરજન્મનું વાસ્તવિક ફળ સંત તુલસીદાસજીએ પણ કહ્યું છે કે,
नरतनपाय विषयमनदेही । पल्टीसुधा ते षठ विष लेही ॥ મનુષ્ય દેહને પામીને જે મનુષ્યે વિયેામાં આસક્ત અને છે તેવા મનુષ્ય અમૃતપાનનુ ત્યાગ કરીને જીવનમાં હલાહલ વિષપાન કરનારા છે. મનુષ્યસવને પામીને ખીજા અનેક દુન્યવી કાર્યો કરવા છતાં જે મનુષ્યાએ સ્વઆમહિતના મામાં લેશ પણ પ્રયત્ન ન કર્યાં તેવાને યાગવાશિષ્ટ નામે હિન્દુ ધર્મશાસ્ત્રના ગ્રંથમાં આત્મઘાતી કહ્યા છે, અને આત્મઘાત કરનાર જે ગતિને પામે તેવી ગતિને. સ્વઆત્મહિતમાં બેદરકાર રહેનારા મનુષ્યા પ્રાપ્ત કરે છે. પૂ. હેમચંદ્રાચાય જીએ ફરમાવ્યું છે કે, આ મનુષ્ય શરીરથી સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સ્વરૂપ રત્નત્રયીની આરાધના કરવાની હોય છે. તેના ખલે મનુષ્ય શરીરથી પાપ આચરવાં અથવા કેવળ ઈન્દ્રિયાનાં ભેગ ભાગવવા એ તા. સેનાના થાળમાં ધૂળ ભરવા ખરેખર છે, માટે સવર અને નિરાધમની ઉપાસના એજ મળેલા નર જન્મનું વાસ્તવિક ફળ છે.
શરીર ચાલણીના જેવું થઈ ગયુ છતાં ચલિત ન થયા
આ પ્રમાણે ઉપશમ, વિવેક અને સવર. ' આ ત્રણે પદાનાં અ ઉંડાણથી વિચારતાં ચિલાતીપુત્ર ત્યાંજ પરમ