________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૩૪ પણ વિવેક આવી જાય છે અને તરત જ એક હાથમાં રાખેલી તલવાર અને બીજા હાથમાં રાખેલાં સુષમાનાં મસ્તકને પરિત્યાગ કરી દે છે. સારભૂતનું સેવન અને નિસારને પરિત્યાગ એજ ખરે વિવેક છે. સંસાર આ અસાર છે અને સારભૂતમાં સારભૂત ધર્મ છે. ધર્મના સેવન માટે જ્ઞાની પુરૂષો જ્ઞાનગર્ભિત એવા વૈરાગ્યના બળે આખાએ સંસારને પરિત્યાગ કરી દે છે, અથવા તે રાગ-દ્વેષ, મેહ-ક્રોધ, માન-માયા અને લેભ એ બધા દોષારૂપ હોવાથી નિસાર છે. જ્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, ઋજુતા, નમ્રતા, નિભિતા એ બધા આત્માનાં ગુણે હેવાથી સારભૂત છે. જ્ઞાની પુરૂષે નિસાર એવા દેને ત્યાગ કરી દે છે, અને સારભૂત એવા સગુણોનું સેવન કરે છે. હંસ કઈ દિવસ ગંદકીમાં ચાંચ બોળે નહિં તેમ જ્ઞાની પણ દુર્ગણમાં પિતાના ઉપગને જવા દે નહીં.
પરભાવમાં ન રાચે તે જ ખરો જ્ઞાની.
સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યે લખ્યું છે કે, जहणाम के।वि पुरिसो, परदव्व मिणति जाणिदुं चयदि तह सव्वे परभावे, णाउण विमुंचदे णाणी ॥
જેમ કેઈ પુરૂષ આ પર દ્રવ્ય છે એમ જાણી લે તેને પાકા પાયે ખાત્રી થઈ જાય કે બીજાનું કપડું મેં ભૂલથી પહેરી લીધું છે, અથવા બેબી ભૂલથી મારા મિત્રને કેટ મારે ત્યાં આપી શકે છે અથવા આ ચંપલ બીજાના છે અને મારાથી ભૂલથી પહેરાઈ ગયા છે, એવી પાકા પાસે