________________
અણુ લાખેણી જાય
[ ૧૩ મનુષ્ય વિષયનું ચિંતન કરે એટલે તેને તેમાં આસિત પેદા થાય છે, અને આસક્તિમાંથી કામવાસના ઉત્પન્ન થાય છે. તેમાંથી કાપ ઉત્પન્ન થાય છે. કેધથી મૂઢ ભાવ થાય છે અને તેનાથી સ્મૃતિને નાશ થાય છે. સ્મૃતિનાં નાશથી બુદ્ધિને. નાશ અને બુદ્ધિનાં નાશથી સર્વસ્વને નાશ થાય છે, એટલે કે માનવી શ્રેયના સાધનથી ભ્રષ્ટ થઈ જાય છે.
વિચારણામાં આગળ વધતાં ચિલાતી પિતાના આત્માને ઉપશમ ભાવમાં સ્થિર બનાવી દે છે. તેની દ્રષ્ટિમાં એટલી બધી નિર્મળતા આવી જાય છે કે, તે શેઠને દેષ ન આપતાં પિતાના આત્માને જ દેષ આપે છે અને વિચારે છે કે, શેઠે આમાં મારું શું બગાડયું ? હું જ શેઠને અપરાધી છું એટલે પિતાની પુત્રીનાં રક્ષણ માટે શેઠ મારી પાછળ પડ્યા. હતા તેમાં શેઠને શે દોષ હતું? માટે શેઠ પ્રતિ હવેથી મારે કોઈ પણ પ્રકારનાં મનમાં ખરાબ વિચારો લાવવાના. નથી. બસ આનું જ નામ ઉપશમ ભાવ. નિઃસારને ત્યાગ અને સારભૂતનું સેવન
વિવેકના પ્રભાવે જ થઈ શકે. ચિલતી ઉપશમ ભાવમાં આવી જતાં તેને આત્મામાં વિવેકરૂપી દીપક ઝળહળી ઉઠે છે. અને મુનિ ભગવતે. ફરમાવેલા ધર્મ તત્વના બીજા મુદા ઉપર તે ખૂબજ ઉંડાણથી. ચિંતન કરે છે. અને હંસ ખીરન્યાયનાં દ્રષ્ટાંતે તેનામાં હેય, ઉપાદેય, કર્તવ્ય-અકર્તવ્ય અંગેને વિવેક પ્રગટી જાય. છે. હંસની આગળ કેઈએ પાછું વાળું દૂધ મૂક્યું