________________
૧૧૭ ]
સાધિરાજ હોય તે ચિરકાળથી તથા પ્રકારના કર્મોદયને લીધે પાપને સેવતે હેવા છતાં તેને તે પાપકર્મ પ્રતિ બહુમાનને ભાવ હોતું નથી. અંદરથી ભાવશૂન્યપણે તે પાપ આચરતે હોય છે અને જે તેના ચારિત્રમેહનીય કર્મને ક્ષપશમ થાય કે તે ચારિત્રના પુનિતપથે ચાલી નીકળે છે. પંખીને જરાક પાંજરામાંથી છુટવાને માર્ગ મળે કે તરત ગગનમાં ઉડયન કરી જાય છે. તેમ પુરૂષાર્થ કરતાં તપ–જપાદિના વેગે જેવા કર્મો પાતળાં પડે કે સમક્તિી જીવ ચારિત્રના પુનિત પંથે સંચરી જાય છે. સર્વ વિરતિની તે શી વાત પણ જીવની દ્રષ્ટિ સમ્યફ થઈ જાય એ પણ સામાન્ય વાત નથી
જે કે મનુષ્ય જે વસ્તુને ઝંખતે હોય તેની તેને પ્રાપ્તિ થાય એટલે તેને કેટલે બધો આનંદ થઈ જાય છે? તેના આનંદની અવધિ થઈ જાય છે તેમ સમકિતી વિરતિનેજ ઝંખતે હોય છે તેમાં અવરોધ નાખનારા કર્મો જેવાં બપી જાય કે તે વિરતિને અંગીકાર કરે છે, અને તે સમયે તેના આનંદની પણ અવધિ થઈ જાય છે. ઘણા વર્ષોથી યુદ્ધ ચડેલાં દ્વાને જે રણક્ષેત્રમાં વિજય થાય ત્યાં તેને કેટલે અનુપમ આનંદ થાય છે ? તેમ સમકિતી જીવને પણ સર્વવિરતિ અંગીકાર કરતાં તેજ અનુપમ આનંદ થાય છે.
| સર્વ વિરતિ ચારિત્ર તે ઘણી મોટી વાત છે. એક જીવની દ્રષ્ટિ સમ્યફ થઈ જાય તે એ જગતમાંથી ઘણુ ખરાં