________________
૧૫]
સાધિરાજ
ક્રેનની તત્ત્વ વ્યવસ્થા, લોકોત્તર દનની તત્ત્વ વ્યવસ્થા પણ લોકોત્તર કોટીનીજ હાય !
સમક્તિી અને મિથ્યાત્વીના પરિણામ વચ્ચે મહદ્ અંતર
સંપત્તિ કે પૈસા મનુષ્યને મળે પુન્યાયથી પણ તેમાં આસક્તિ બધાય પાપેાદયથી. માનવી ગમે તેવા વૈભવની વચમાં રહ્યો હાય પણ તેની અંદરની જ્ઞાનદશા જાગૃત હોય અને દ્રષ્ટિ સમ્યક્ હોય તે તે વૈભવ પણ તેને બૈરાગ્યનુ નિમિત્ત બને છે. તેની પણ તે હરઘડીએ અસારતા ચિ'તત્રતા હાય છે, માટે ભવમાં રહ્યા હોવા છતાં સમકિતીજીને કયાંય આસક્ત બનતા નથી અને મેક્ષ માર્ગોમાં ઉત્સાહ પૂર્વક પ્રવંતા હૈાય છે. સમકિતી પણ આરભાદ્મિની પ્રવૃત્તિ કરતા હોવાથી માહ્ય દ્રષ્ટિથી સમકિતી અને મિથ્યાદ્રષ્ટિ વચ્ચેન ભેદ સમજાતા નથી. સ્થૂલ દ્રષ્ટિથી જોનારને અન્ને પ્રવૃત્તિમાં સરખા લાગે પણ સમિતીના શમ-સ ંવેગાદિના પરિણામ અંદરથી એટલા બધા નિમ`ળ હેાય છે કે મિથ્યાદ્રષ્ટિ અને સમિતીના પરિણામ વચ્ચે આકાશ પાતાળ જેટલુ અંતર હાય છે. મિથ્યાદ્રષ્ટિ પાપમાં રસથી પ્રવતે છે જ્યારે સમિકતી તેમા પ્રવંતા હેાવા છતાં પાપ પ્રતિ તેને હૃદયથી લેશ પણ બહુમાનને ભાવ હાતા નથી તે બધી વ્યાપારાદિની પ્રવૃત્તિ ઉદાસીન ભાવે કરતા હાય છે એટલે તે યકચિત્ પાપ આચરતા હોવા છતાં બંધ અલ્પ પડે છે કારણ તેના પરિણામ વિધ્વંસ હાતા નથી અલ્કે શુદ્ધ હાય છે. આ વાત સમિતી તરફના પક્ષપાતની નથી પણ