________________
ક્ષણ લાખેણી જાય .
[ ૧૧૨
જયાં દેષ પિતાને છે ત્યાં કર્મને પણ દોષ દેવો નકામે
કર્મના ઉદયે આપણને સુખ કે દુઃખ ભોગવવા પડતા હોય તેમાં બીજા કોઈને દોષ દે તે પણ દ્રષ્ટિની વિપરીતતા છે. ગમે તેવા પિતાની ઉપર દુખે પડયા હોય, છતાં બીજા કેઈને દેષ ન દેતાં પિતાના કર્મોદયનો વિચાર કરે એજ સાચી માન્યતા છે. જવ સ્વકૃત કર્મને જ વેદે છે, કંઈ પરના કરેલા જીવને ભેગવવા પડતા નથી તે પછી બીજાને શા માટે દોષ દે જોઈએ? સુખ કે દુ:ખ એ પિતાના કર્મોદયનું ફળ છે. છતાં બહારના નિમિત્ત પર ઢાળી દેવું એ તો નર્યું ઘોર અજ્ઞાન છે, અને કર્મ પણ શું કરે? આભાએ પોતાના અજ્ઞાનથી કર્મ બાંયા તો બંધાયું છે. માટે ખરી રીતે તો કમને પણ દોષ દેવો નકામો છે. દોષિત પોતાનો આત્મા જ છે, માટે અત્યાજ પોતાના મિત્ર છે, આત્મા જ પિતાને શત્રુ છે. હવે આમાં બીજા પર ઓઢાડવાની વાત જ ક્યાં રહી? આમ અશુભના ઉદયન પ્રસંગે પોતાને જ દોષિત ઠરાવવાથી અંદરનાં રાગ-દ્વેષ શાન્ત પડી જાય છે. પછી દુઃખમાં નિમિત્ત બનનાર પ્રતિ પણ હૃદયમાં ઠેષ પેદા થતું નથી.
સત્તરથી એક અઢારમુ ભારે અંદરના રાગ-દ્વેષ શાન્ત પડી જાય અને તે દહાડે તે મૂળમાંથી નાબુદ થઈ જાય એજ આતમા માટે મેટામાં મેટી સિદ્ધિ છે. પણ તે સિદ્ધિ સમ્યફદ્રષ્ટિ થયા વિના