________________
૧૦૨ ]
સાધિરાજ
ઉદયમાં આવે તેવા આ દેશમાં મનુષ્ય ભવની પ્રાપ્તિ થાય તેને ક્ષેત્રક્ષણ કહેવાય. એક ભરત ક્ષેત્રમાં ખત્રીશ હજાર દેશ કહેવાય છે તેમાં ફક્ત સાડાપચ્ચીસજ આ દેશ કહેવાય છે કાશી, કૌશલ, મગધ, સૌરાષ્ટ્ર વિગેરે દેશોની ગણનાં આ દેશમાં થાય છે, તેવા કુલ મળીને ફક્ત સાડા પચ્ચીસજ આ દેશ છે. તેવા આ દેશમાં મનુષ્ય ભવ મળવા અતિ દુર્લભ છે. ખાકી તા એવા અનાર્ય દેશમાં મનુવ્યા જન્મેલાં છે કે જે દેશના લોકો ઉંદરના અથાણાંમાં ઉપયોગ કરે છે. જીવદયાનાં જ્યાં રાસ્કાર ન હોય અને ધર્મ શબ્દ પણ જ્યાં કાને ન અથડાય તે દેશને અનાય કહેવામાં આવે છે, અથવા તે જે દેશમાં જન્મેલા લાક ધર્મ ભાવનાથી ઘણા આધા હેય તેને અનાય દેશ કહેવાય. આજે તે આ દેશમાં જન્મેલા પણ કેટલાંક ધર્મ ભાવનાથી ઘણા દૂર ઉભા છે. તે તે પણ આ દેશમાં જન્મેલા હેાવા છતાં અનાય જેવા કહેવાય. આજે આ કાળમાં જીવ હિંસા ચોમેર એટલી બધી વધી ગઈ છે, અને તે પ્રવૃત્તિને એટલું ખલું ઉત્તેજન અપાઈ રહ્યું છે કે, આ અનાની વ્યાખ્યા કરતાં મતિ મૂઝાઇ જાય છે. શિકાર, જુગાર, વિશ્વાસઘાત, અનાચાર. અનીતિ, ચારી, લુટફાટ, વગેરેના બીજા પાપે પણ આ દેશમાં એટલાં બધા ફાલતાફૂલતા જાય છે કે, જાણે આ દેશમાં અનાર્ય તા પ્રવેશી ચૂકી છે તેમ લાગ્યા વિના રહે
નહીં.
કેટલાક અના દેશમાં જન્મેલા રહ્યાં છે. અધ્યાત્મ શું છે? ઈશ્વર શી શું છે? આવી તત્વજ્ઞાનની કેટલીક ઉંડી અંગેની ઉત્કંઠા સેવી રહ્યા છે. ભલે આ
આતા તરફ વળી વસ્તુ છે? આત્મા
વસ્તુ જાણવા દેશમાં જન્મ