________________
૯૧ ]
સાધિરાજ બંધક આચાર્યના જીવે પુરોહિત રાજા–પ્રજા અને.
સમગ્ર પ્રદેશને કરેલો નાશ આ બાજુ બંધક આચાર્યને જીવ કે જે નિયાણનાં વેગે અગ્નિકુમાર દેવ બનેલું છે. તેણે પિતાને પૂર્વ ભવ અવધિજ્ઞાનનાં બળે જાણી પાલક અને નગરજને સહિત દંડક રાજાને ભસ્મ કરી દીધા. નગરને ઘેરી લઈને ચારે બાજુ ફરતી અગ્નિની જવાળાઓ પ્રગટાવી દીધી. ચારે બાજુ અગ્નિ ફેલાઈ જતાં એકવાર તે અતિ રમણિય પ્રદેશ દંડકારણ્યમાં પલટાઈ ગયો અને તે પ્રદેશ આજે પણ દંડકારણ્યના નામથી જ પ્રખ્યાત છે. રાજા અને પાલક પુરેડિતને ઘણા કાળ સુધી. અનેક નિઓમાં પરિભ્રમણ કરવું પડ્યું. કર્મોનાં વિપાક. ભેગાવ્યા વિના છુટકારો થતું નથી.
તેમાંએ પાલકને જીવ તે અવિને હેવાથી તેને તે ભટકવાનું છે. જ્યારે દંડક રાજાને જીવ અનેક નિઓમાં પરિભ્રમણ કરી ગીધ જાતિને મહારગી પક્ષી થયો. તેને કઈ મહર્ષિનાં દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન થયું છે, અને તે જ મહાત્માની લબ્ધિનાં પ્રભાવથી તેને વ્યાધિ પણ મટી ગયે. પાછળથી તે જટાયું એવા નામથી પ્રખ્યાતિને પામ્યો. જૈન. રામાયણના ઉલેખ પ્રમાણે રાવણ જ્યારે મહાસતી સીતાજીનું હરણ કરી જતા હતા ત્યારે એ જટાયું પક્ષીએ રાવણને પિતાના તીણ નખ વડે ખૂબ સામને કર્યો હતે. રાવણની. છાતી ઉજરડી નાંખી. પછી તે રાવણે ગુસ્સામાં આવીને. તલવાર વડે તેની પાંખે છેદી નાંખી. છેલ્લે રામચંદ્રજીએ તેને નવકારમંત્ર સંભળાવ્યો અને તે પક્ષી મૃત્યુ પામી.