________________
સાધિરાજ
[ $e
એટલે માખણ કોઈ વિરલાનેજ પ્રાપ્ત થયું. ખાકી દુનિયામાં મેટે ભાગે કદાગ્રહ જ ચાલી રહ્યો છે. એકાંતવાદી મનુષ્ય તત્ત્વ પામી શકતા નથી અને વાદ- દ-વિવાદમાં એવા પડી જાય છે કે, ભલભલા તેના પાર પામી પામી શકતા નથી. આત્માને એકાંતે નિત્ય કે અનિત્ય માનવાથી બંધ મેક્ષ કે મોક્ષમાર્ગની કોઇ વ્યવસ્થા ઘટતી નથી, એકાંતે ક્ષણિક વસ્તુ કે, જેની હયાતી ખીજીજ ક્ષણે ન હેાય, તેમાં બંધ મેાક્ષની વ્યવસ્થા ઘટેજ કઈ રીતે ? અને એકાંતે નિત્ય વસ્તુ પર્યાયથી કે અવસ્થાથી પણ પલટાતી ન હોય તેમાં પણ વ્યવસ્થા શી રીતે ઘટી શકે ?
આત્માને કથંચિત નિત્ય કથ`ચિત અનિત્ય અને પિરણામી માનવાથીજ ખંધ માક્ષની વ્યવસ્થા ખરાખર ઘટી શકે છે, જૈન દર્શને આત્માને નિત્ય માન્ય છે, પણ પરિણામી નિત્ય માન્થા છે. ફૂટસ્થ નિત્ય માન્યા નથી. એકાંતે નિત્ય આત્મા તે તે કહેવાય જે એકજ સ્થિતિમાં રહેવાવાળે હાય. આત્મા એકજ સ્થિતિમાં રહેવાવાળા હોય અને અવસ્થાથી પણ પલ્ટાતા ન હોય તે સંસાર પર્યાય પલ્ટીને સિદ્ધ પર્યાય
શી રીતે થાય ? હિ`સક-અહિંસક બને, ક્રોધી ક્ષમાશીલ અને àાભી–સ તેાષી અને, રાગી-વિરાગી અને એટલે કઈક તેનામાં પરિવન આવેજ છે. તે એકાંતે નિત્ય આત્મા માનવામાં આવે તે આ બધુ શી રીતે ઘટી શકે? આવી સીધી ને સાદી વાત પણ અન્ય દનીઓનાં મગજમાં એડી નહી અને એકાંત વાદમાં એવા તણાઈ ગયા કે તત્વની ચર્ચાઓમાં ખૂબ ઉતર્યાં, પણ તત્ત્વના મને પામી શકયા નહી ! એટલે પૂ. ન દઘનજીને ફરમાવવુ પડયુ. કે, “માખણુસાતે વિરલા પાયા, છાસે જગત ભરમાયા.” તત્ત્વાથ રૂપી માખણ વિરલાને