________________
અને ઉત્થાન
૮૧
નજર સામે નથી તે। હું કયાં એથી ખગડું છું ? તે આ નજર સામે છે એને પણ જાણે હું જોતા નથી એમ એને ઉવેખીને ચાલુ,
બહારના પ્રસંગ તા એનાં કારણેાએ બનવાના જ છે, તેથી મારે વિકૃત થવાની ખંગડવાની શી જરૂર ? હું શા માટે અગડું ?
(ર) નિમિત્ત મને શુ એવુ સારૂં' પરખાવી દે છે કે એની ખાતર હું મારૂ અતિ કિંમતી સન ભગાડું ? સારૂં ગણાતું નિમિત્ત સુખ દેખાડે યા પ્રતિકૂલ કાઇ દુ:ખ ઊભું કરે, એની એવી બહુ કિંમત નથી કે એ માટે આ વિકાર સેવવાનું અને તેથી જુની-ખ"ધી-દુષ્ટ વાસનાને જાગૃત્ કરી કરી પુષ્ટ બનાવવાનું મહાનુકશાન વહારૂં ?
(૩) જગતને એના સ્વતંત્ર રાહુ છે, તેા મારે મારા આત્માના પણ સ્વતંત્ર રાહુ છે. જગતની ચીજના રાહુ ઉપર મારા આત્માના વિષયવૈરાગ્ય અને કષાયેાપશમને પવિત્ર મહાતારક રાહુ પલટવાની જરૂર નથી.
(૪) લાક।ત્તર માદત અને મહાપુરૂષનાં આલઅન મળ્યાના ભાર ઃ
: જિનેશ્વર ભગવતનું કેટલું સુંદર ધર્મ શાસન મળ્યું છે ! મારા પૂર્વ મહાપુરુષના કેવા અટ્ઠભુત જીવન ચરિત્ર