________________
અને ઉત્થાન
તૃણું અને જડની મમતા તથા જીવ પરના ઢષ ઉપર. પણ આપણે જે દિલ ઉત્તમ બન્યું રાખવાની ધગશ અને ગરજવાળા હોઈએ, તે ઉત્તમ દિલનું સર્વોચ્ચ મૂલ્યાંકન કરવા અને જીવદયા કેળવવા કેમ ખડે પગે ન હેઈએ? એ હેઈએ પછી દિલ ઉત્તમ બનાવતાં શી વાર લાગે ? - જીવનની કેઇ પળ એવી નથી કે જ્યારથી સારા ઉત્તમ દિલવાળા બનવું હેય ત્યારથી ન બની શકાય. માત્ર ભાન આવવું જોઈએ, અનાદિને મહેને કેફ ઊતર જોઈએ, સારું ઉત્તમ પવિત્ર દિલ બનાવવાની લગની લાગવી જોઈએ, ગરજ જોઈએ, પછી દિલને તરત ફેરવી શકાય છે. ખૂનખાર યુદ્ધ કરનાર રાજાઓના પણ દિલ ક્ષણવારમાં પલટાઈ ગયાના દાખલા મળે છે.
દ્રાવિડ અને વારિખિલ વિશાળ લશ્કર સાથે યુદ્ધમાં ઊતરી વર્ષો સુધી એવા લડ્યા, એવા લડ્યા, કે એકેક પક્ષના પાંચ-પાંચ કરોડ માનવીને કચ્ચરઘાણ નીકળી ગયો. પરંતુ મહાત્માના ગે દિલ પલટાતાં યુદ્ધ તરત બંધ કર્યું, અને બાકીના ૫–૫ કરોડના લશ્કર સાથે ચારિત્રમાર્ગે ચઢી ગયા! તે ઠેઠ સિદ્ધાર્ગરિ ઉપર અનશન ઝુકાવી દીધું! કેવળજ્ઞાન અને મોક્ષ પામી ગયા!
દુશમન રાજાની લૂટની તૈયારી –
આ રાજા અધમ છે, એટલે કુમારની મૂછિત સ્થિતિ જાણી હશે તેથી લાગ જોઈ પોતાના પ્રપંચી વિચક્ષણ ગુપ્ત પુરુષને કહે છે, કે “તમે જાઓ રાજધાનીમાં, અને