________________
રુમી રાજનું પતન આમાં પણ છવે પર દયાની પહેલી વાત છે, દુઃખી પર દયા ન આવે એ તીવ્ર સહજ મળને પ્રભાવ છે, તીવ્ર રાગ-દ્વેષને પરિણામ છે. પિતાના તુચ્છ સ્વાર્થની લપેટતામાં ને રાગાન્ધ દશામાં હૈયું એટલું કઠેર રહે છે કે જી પર દયાની ફુરણ જ ન થાય. અથવા કહે, જીવનમાં દુઃખને વિચાર જ ન હોય ત્યાં સ્વાર્થની કાળી રમત અંધ બનીને ચાલ્યા કરે એ સહજ છે.
દયામાં પશ્ચાતાપ પહેલો કેમ?
ત્યારે જીવના દુઃખનો વિચાર આવે ત્યાં સ્વાભાવિક છે કે પહેલાં તે પિતે જે જીવને દુઃખ આપ્યાં છે, ને આપી રહ્યો છે, એને વિચાર, એને પશ્ચાતાપ જરૂર થાય. મનને એમ થાય કે “જીને સુખી કરવાનું તે બાજુએ રહ્યું, પણ ઉલટું દુઃખ અને તે મરણન્ત કષ્ટ આપવાનું કરાય, એ મારી કેવી અધમ દશા ! એ જીએ બિચારાએ મારું શું બગાડયું છે? એવા નિરપરાધી અને હું જે સ્વાર્થના કારણે ફેંસી રહ્યો છું એ સ્વાર્થ ગોઝારે છે. દુઃખી કરેલા એ જેને અપરાધી છું. મારા એ અપરાધની ક્ષમા કરે.
આમ છ પ્રત્યે પિતાની અપરાધીદશા માટે ભારેભાર દુઃખ-સંતાપ થાય અને એ જીવેની દયા આવે, એ તાત્વિક દૃષ્ટિ છે. એના પર પિતાને તમન્ના રહે કે
ક્યારે સર્વથા અહિંસક જીવન પામું. કેઈને મારે દુઃખ વું ન પડે, કેઈની ય મારે હિંસા ન કરવી પડે, ન