________________
અને ઉત્થાન
૫૧
આ
તે
પૂછ્યું કે આ કોનો અંગલો છે ? ત્યાં એણે કહ્યું કે પેલા રાજના સેંડા પશુ મારનાર કસાઈના.' તા એ સાંભળ્યા પછી એ ખુંગલા પર રાગ થાય? હરખ થાય ખરા કે વાહ ! કસાઈ ભાગ્યશાળી કે એને આવા ખ'ગલા છે ?’ ના, રાગે ય નહિ ને હરખે ય નહિ. કેમ ? એટલા માટે, કે જવાની ઘેાર હિંસામાંથી આ મંગલા ઊભા થયા છે. લાહીના બંગલા છે એ,’એમ લાગે છે. બંગલાવાળા જીવાને ભારે અપરાધી છે.
ખસ, તે। એવી રીતે આપણા ધર્મ સમજાવ્યું કે પૃથ્વીકાય–અપકાય વગેરે અસંખ્ય જીવે છે, એના સહાર ઉપર વેપાર-ધધા ચાલે છે, અને વિષયસુખા ઊભા થાય છે. તા એવા ર્હિંસા પર ઊભા થયેલા પૈસા–ટકા, મકાનવાડી અને ઇન્દ્રિય-સુખા પર રાગ થાય ? હરખ થાય ? એની ખાતર દિલ અધમ કરીએ ? એ જીવાના અપરાધી એવા આપણે ગુમાનથી ઊંચે માઢ ફરી શકીએ ? જીવા આપણા ઉપકારી ? કે આપણે જીવાના અપકારી ? ઃ—
અહીં એક પ્રાસંગિક વિચાર છે. એ પૃથ્વીકાયાદિ જીવાના ક્લેવર પર આપણે માલ-મિલ્કતવાળા અને ઇન્દ્રિયસુખના ભાક્તા બનીએ છીએ. તેા પ્રશ્ન છે કે
(૧) એ જીવાને આપણા ઉપકારી માની એની પ્રત્યે કૃતજ્ઞતા દાખવવાની ? કે
(૨) એ જીવાના આપણે ઘાર અપરાધી ડાવાનું