________________
પ્રકરણ ૨ ગુરુભક્તિ એટલે ગુરુમાગ –સ્વીકાર
આ માનવ જીવનમાં કાઇ નક્કર વિશિષ્ટ કમાઈ કરી જવી છે? તેા એકાદ પણ ધમ પ્રવૃત્તિ ોસિલી બનાવતા જાએ.
ગૌતમ મહારાજે ગુરુભક્તિગુણને એટલા બધા વિકસ્વર કર્યું કે ભગવાનનું નિર્વાણુ સાંભળીને હવે ગુરુઆગળ પેાતાના એ ખાલભાવના ગુણની સામે પોતે આખા સંઘમાં સૌથી ઊંચા વડેરા અન્યાના લેશ માત્ર આનંદ કે
ઉલ્ક અનુભવ્યે નહિ. પણ ઉલટું ગુરુવિરહનું અપરંપાર દુઃખ અનુભવ્યુ ! એમાં ગુરુભક્તિ વધતાં વધતાં શુભ અધ્યવસાય ધારા વધી, ને એ દ્વારા ભક્તિ ગુરુએ અપનાવેલી વીતરાગતાને અપાવનારા અનાસક્ત ચેાગમાં પહોંચી ગઈ ! રાગ-મમતા છૂટી ગયા ! અધ્યવસાય વિકસ્વર થતાં થતાં શુકલધ્યાનમાં પહેાંચી ગયા ! ગુરુ પ્રત્યેની ઊંચી ભક્તિ શી ? આ જ, કે ગુરુએ અપનાવેલ શુભ માર્ગ અપનાવી લેવાય; એ માટે એની આડે નડતા તુચ્છ પદાર્થોના સ્વા જતા કરાય.
દેવાધિદેવની ભક્તિના જોસ વધારવા હાય તા એની આર્ડ નડતા તુચ્છ પદાર્થોના સ્વાની લાગણી કપાતી આવવી જોઈ એ. મહારાજા શ્રેણિકને એક રત્નકાંખળ ખરીદવા મન માન્યુ નહિ; પરંતુ ભગવાનની ભક્તિના જોશમાં ભગવાનની સુખશાતાના સમાચાર લાવનારને મેાટા ઇનામથી