________________
અને ઉત્થાન
આ કહે “અરે ભાઈ! તેને કૈસે? વે તે સહજ રૂપસે આયા હેગા.”
પેલે ખાટલા નીચેથી કરંડિયે તાણી બતાવી કહે છે દેખ ઈસમેં મૈને લાકર રખા થા. મુઝે માફ કરના.”
“તેને રખા હોગા. જાને દે, મેરે મનમેં કુછ
અરે યાર! જરૂર માફ કરના, મેરી બડી ગલતી હુઈ મૈને તુઝે ગાલિયાં ભી દી થી, સાપ ભી રખા, માફ કરના મુઝે!”
આ કહે “હાં ભયા! હાં જા, માફ છે માફ.
નહીં ભાઈ! મેંને ભયંકર ગલતી કી હૈ, મુઝે ક્ષમા દે.’
ક્ષમા તે દેહી દી, અબ ક્યા હૈ? જા સે જા.”
અરે યાર” ઈતિના નહીં મેરે લડકે કો સાપ કાટા હૈ, જહર ઊતાર દેને, તેરે પાસ મંતર હૈ, નહિતર છે મરેગા.”
ખૂબી કેવી ? અહીં પિતાને મારી નાખવા પેલે સાપ રાખી ગયે હતો એ નક્કી થવા છતાં આના મનને એમ નથી થતું કે કહેતાં નથી કે કર્યું ? મુઝે સાપ કટવા કર ખત્મ કરનેકી કશીશ કરને વાલા તું? તેરે બચ્ચે કે બચાઉં? ઊડી ઊડ, ચલા જા યહાં સે.” આમ ન કહેવાનું