________________
અને ઉત્થાન
૩૯૧
પકાય, કે કુપણુ દુરાચારી ? ચારિત્રી મુનિના–આચાય ને ચશમેટા કે શ્રીમંત ગૃહસ્થના ? સ્પષ્ટ દેખાય છે કે ધ જે નિર્માળ જશ-કીતિ આપે છે, તે ઠકુરાઈ કે શ્રીમંતાઈ નથી આપતા. શ્રીમંતની કીતિ કેવી અને કેટલી ? અને એ જ માણસ ચારિત્ર ધમલે પછી એની કીતિ કેવી અને કેટલી ? અથવા લાખ રૂપિયા પાસે રાખી મૂકે કે એનાથી મોટા વેપાર યા રગ-રાગ ખેલે એની કીતિ કેટલી ? અને એ ખર્ચો સંઘયાત્રા લઈ જવાના ધમ કરે એની કીતિ કેટલી? માણસ પેાતાનુ મળ દુશ્મનને દબાવવામાં ખર્ચ એ એને કેટલેા યશ અપાવે ? ત્યારે મહાવીર પ્રભુએ, ગાવાળિયે કાનમાં ખીલા ઠોકતાં, મળને ઉપયોગ ક્ષમા ધર્મ-સમતાધમ સાધવામાં કર્યાં, એ ધમે એમને કેટકેટલા યશ અપાવ્યા ? ધર્મ જ જીવને જગતમાં નિર્માળ યશકીર્તિ અપાવે છે.
ધમ મહિમા–જનક છે, માણસના પ્રભાવ પાડે છે, માહત્મ્ય વધારે છે. જુઓ એક નવકાર મંત્રની સચાટ આરાધનાના ધમ કેવા પ્રભાવ પાડે છે કે એ ખીજાના સર્પદંશના ય ઝેર ઉતારી નાખે છે ને ?
નવકાર સ્મરણના મહિમા : મિયાનું દૃષ્ટાંત કલ્યાણમિત્રના ચાગે નવકાર મંત્ર મળી ગયા. પરમેષ્ઠીનુ સ્વરૂપ સમજાયું તે એને એના પર એવી સજ્જડ શ્રદ્ધા થઈ ગઈ કે આખા
આસામમાં એક મિયાંને કાઈ