________________
અને ઉત્થાન
૩૮૫ ધર્મ જે કઈ સહાયક નથી. એ જ એકલે અનન્ય સહાયક છે, ત્રણે લેકના જીવને નાથ છે, સ્વામી છે.”
બ્રાહ્મણની કેવી વાગ્ધારા ચાલી રહી છે ! એ નગ્ન સત્ય ઉચ્ચારી રહી છે, વિશ્વની હકીકત કહી રહી છે! સગાંસ્નેહીનું મમત્વ અંતે ફજુલ નીવડે છે, એ હકીક્ત છે. ત્યારે, “જેનું છેવટ સારૂં એ સારું જેનું છેવટ છેટું એ ખેટું.”—એ ન્યાયે આ મમત્વ કરવું છેટું છે, એમાં ઘેલા થઈ ધર્મ ભૂલ એ મહામૂર્ખતા છે, કેમકે
ધર્મ કેવી કેવી રીતે સગે સ્નેહી વગેરે ?
ધર્મ જ સગે છે, સ્નેહી છે, ઈષ્ટ-મિષ્ટ-પ્રિય-મનહર છે, કેવી રીતે એ જુએ–
ધર્મ સાચું સુખ આપે છે, અને પુણ્ય દ્વારા ધર્મ જ કામ લાગે છે માટે એ સગે,
જીવને દુખ–આપત્તિમાં બચાવનાર ધર્મ છે તેથી એ સ્નેહી,
જીવને ઈષ્ટ સુખ-સગવડ ધર્મથી જ મળે માટે ધર્મ જ ઈષ્ટ કહેવાય.
ધર્મ પર મમત્વવાળે જ મજા અનુભવી શકે, એટલે ધર્મ મિષ્ટ બન્ય.
ખરું વાત્સલ્ય ધર્મ દાખવે છે, તેથી એ જ સાચે પ્રિય છે.
૨૫