________________
૩૬૨
રુક્મી રાજાનું પતા
બ્રાહ્મણીને આશ્વાત
અસરૢ બેાલ પર એ અહી પેલા રુમીના જીવ ગેવિંદ્યપત્ની બ્રાહ્મણી હુવે આત્માનું ઉત્થાન કરતી કરતી કાં સુધી આવી પહોંચી છે કે પેટના દીકરાના ૮ આગળ વધી તે તને જાનથી મારી નાખીશ. ’એવા ભય'કુર એલ પર એ કેટલા સુંદર પરિણામ પર જાય છે! પહેલાં તે દીકરાના વજ્રઘાતસમા અણધાર્યો અતિ અનિષ્ટ ઉદ્ગાર સાંભળી એના પ્રેમભર્યાં કમળ દિલને એવા આઘાત લાગ્યા કે એ ત્યાં જ મૂર્છા ખાઈ પડી જમીન પર! પ્રેમથી પેટમાં પાળ્યા, પ્રેમથી પછી સારા ઉછેર્યાં, હવે આ પરિણામ દેખી ઉંચું કેમ ન હોય ? ‘અરે ! આ સારા ઉછેરેલામાં આ? ઃ એવા આઘાત કેમ ન લાગે ?
માતાને સાચું દુ:ખ :
સાચી માતાના છેકરા બુદ્ધિશાળી-ચાલાક રળતા-કમાતા આઘે હેાવાનું જે દુઃખ નાહ, તે એનામાં અવિનય-ઉદ્ધૃતાઇ-નિ યતા વગેરે દૂષણ
-
હાવાનુ હૈાય. કેમકે એથી છેકરાના પરલેાક ખરાબખસ્ત થઈ જવાનું દેખાતુ હાય છે; એના ભવની પરંપરા બગડી જવાનું નજરે ચઢે છે! અને એ વસ્તુ આ માતા માટે અસહ્ય વસ્તુ છે, આશ્ચય છે કે આજે શ્રાવક માતા-પિતા છેકરાને પાઠશાળામાં ધાર્મિક શિક્ષણ મેળવવાની વાત આવે ત્યારે કહે છે, ‘· એને નિશાળે ભણવાનુ બહુ હાય છે તેથી સમય નથી !' ઝુલ્મ છે ને આ? સ ંતાનના આત્મહિતની શી પડી છે ? ધાર્મિક સંસ્કાર વિના એનામાં અવિનયાદિ