________________
અને ઉત્થાન
૩૫૯
મીજી વાત એ છે કે હાલતાં ને ચાલતાં ખીજાનું હલકું જોઈ એના ખખાળાં કાઢવાનું અને બળતરાં કર્યાં કરવાનુ કરીએ છીએ, પરંતુ પેાતાના આત્માના વિચાર આવે છે ખરા ? · પેાતાનાં શુભ કબ્યા ખરાખર બજાવાઈ રહ્યા છે કે નહિ ? પેાતે અહિત આચરણ કે વિચારણા છેડી હિત પ્રવૃત્તિ અને હિત વૃત્તિ રાખી રહ્યો છે કે નહિ ?” એના વિચાર કેટલે ? ને વિચાર કેટલા પ્રમાણમાં રહે છે? મંદિરમાં ગયા, ત્યાં એવા સંતાપ સૂઝે છે— આ કારભારીઓ કેવા ? પૂજારી કેવા છે? છે કાંઈ સગવડસુઘડતા ? ' પણ એ વિચાર નથી આવતા કે —
• ગમે તેવી અગવડમાં પણ અહીં ઇન-વંદનાદિ અર્થ મુખ્ય વસ્તુ પરમ કિંમતી ભગવાન તેા વીતરાગ મળ્યા જ છે; તેા એ મહત્ત્વનું કે પેલી સગવડ ? માને સરાગી દેવના મંદિરમાં બધી સગવડ હાય તા ચ લાભ કેટલે ? અથવા માનેા કે અહીં કારભારીના વાંકે છે, પશુ એથી ય વધુ મારા વાંક નથી ?’ આવા લેાકેાત્તર નાથ મળવા છતાં,—
(૧) શું હું પાતે દન-વ ંદન કે પૂજન વિધિસર કરી રહ્યો છું ?
(૨) એમાં હું દિન-પ્રતિદિન ઊંચા ઊંચા શુભ ભાવ જગાવી રહ્યો છું?
(૩) શું મારા અશુભ ભાવાને ઘટાડવાનું ચાલુ છે?