________________
રુમી રાજાનુ પતન
૩૦
લાભ આગળ કીતિ શી વિસાતમાં છે?
કુમતીએ ભૂખ્યા જીવને અનુકંપા મળવા દ્વારા આ અસમાધિ અને તજજન્ય દુઃખ ક`ખ ંધથી ખચાવાના મહાન લાભને સમજતા નથી, એટલે અનુક ંપાના વિરોધ કરે છે,
ભારે કષ્ટમાં યં સદ્ગુદ્ધિ માટે પૂ તૈયારી શી
સૂર્ય શિવ બ્રાહ્મણ ભૂખના માર્યાં પેાતાની પુત્રીને મારીને ખાઈ જવાની યા એનુ માંસ વેચવાની ભયંકર દુષ્ટ બુદ્ધિ સુધી પહેોંચી ગયે. ભૂખ શું કે ખીજું ભારે કષ્ટ કે પીડા શું, માણસની એ ભયંકર દુષ્ટતા કરે છે! જાલિમ દુષ્ટ બુદ્ધિ પેદા કરે છે! આ વસ્તુ ખૂબ લક્ષ્યમાં રાખી એવા કેાઈ પ્રસંગે બુદ્ધિ ન બગડે એ માટે વિચારે કે પહેલેથી સવિચારે કરી કરી બુદ્ધિને કેટકેટલી ઘડવાની જરૂર છે ? એની જગ્યાએ સહેજ સહેજ વાતમાં પિત્તો ખસી જાય, રીસ ચડી જાય, અભિમાન આવે, જરાકમાં માયા પ્રપંચ સૂઝે, લેાભ આસક્તિ જાગે, મામુલી વાતમાં ઇર્ષ્યા અસહિષ્ણુતા થાય, તા એની ઉપર કરેલા કુવિચારે અને અશુભ ભાવના વિગેરેથી બુદ્ધિ કેવી દુષ્ટ ઘડાવાની ? એવી ઘડાયેલી બુદ્ધિ પછી તેવા કાઈ ભારે ભૂખરાગ અકસ્માત આદિના કષ્ટ વખતે કેટલા જાલિમ દુષ્ટ અને ?