________________
અને ઉત્થાન
૩૧૭
ભય અને ભવની ભીડ ભાંગી ગઈ!” એવી હાશ થાય છેવાતમાં કશે માલ ન હોય, દાંતમાં કણ ખૂંચતું હતું, તણખલાની પિચી ૨-૩ સળીથી ખેતરવા છતાં નહેતું નીકળતું, સળી ભાંગી જતી. એમાં જરા એવી મજબૂત ન ભાંગી જાય એવી સળેકડી મળી ને એનાથી સહેજ ખેતરતાં કણું નીકળી ગયું, ત્યાં “આ સળી ઠીક મળી!” એ તણખલા પર ચિત્તને હર્ષ, રતિ, આનંદ થાય છે! ઇષ્ટ-અનિષ્ટની કલ્પના ક્યાં જઈ બેઠી ? મજબૂત અને પિચી તુચ્છ તણખલાની સળી ઉપર!
પ્ર-પણ અવસરે એનીય જરૂર તો પડે છે ને ?
ઉદ-એટલે શું ઇષ્ટ-અનિષ્ટની કલ્પના ન કરાય તે એ કામ ન આવે? કશું નીકળી જવા પાછળ હરખ ન અનુભવાય તે શું કરું પાછું દાંતમાં પેસી જાય? જરૂરિયાત વસ્તુ જુદી છે અને એમાં રાચવું જુદું છે. અવસરે અવસરે વસ્તુને ઉપયોગ થાય પણ એમાં ઈષ્ટ–અનિષ્ટની કલ્પનાથી રાજી રાજી કે વિહ્વળ થવાની વસ્તુ તે મફતિયા છે. તુછમાં રાજી -નારાજીથી તે અનંત શક્તિના ધણી આત્માની એક તુચ્છ જડ વસ્તુ આગળ નિ:સત્વતા પિપાય છે ? | સર્વ શીલતા સાત્વિકતા એ, કે ઉદાસીન ભાવે સ્વસ્થ ચિત્તે આવ્યું નભાવી લેવું.
ઇષ્ટ-અનિષ્ટની કલપના કેમ મટે ? આમ, કે બધું બરાબર છે કરીને જ ચાલવાનું