________________
૨૯૯
અને ઉત્થાન ઢળે, અને હું પાપભર્યું જીવન પકડીને બેસી રહું? સર્વ ચારિત્ર ન આવે ત્યાં સુધી બને તેટલા સામાયિક ન કરૂં?
પ્ર-ચકવર્તીએ તે ઘણું ભેળવી લીધું એટલે મન ધરાઈ જાય ને ?
ઉ–ત્યારે એને અર્થ તે એ કે તમારે એના કરતાં ઓછી સામગ્રીમાં જીવનના છેડા સુધી ધરાશે જ નહિ ! તે પછી એ અ–ધરપત અતૃપ્તિ લઈને જેમાં જશે ત્યાં કઈ દુર્દશા ? અને અહીં ઠેઠ સુધી અ-ધરામણના હિસાબે ત્યાં-ત્યાગનું ય સ્વપ્ન દેખવાનું નહિ ને કઈ બુદ્ધિએ આ ગણિત માંડે છે કે ઘણું ભેગવી લઈએ એટલે મન ધરાઈ જાય ? એમ જે ધરાતું હોત તે તે દેવલેકમાં આ જીવે ક્યાં છું ભગવ્યું છે કે અહીં ચકવતીને તે શું આયુષ્ય છે અને કઈ સ્ત્રીઓ છે? દેવપણામાં કેટકેટી પલ્યોપમેના આયુષ્યના એક જ દેવ ભવમાં લાખ કોડ દેવાંગનાઓના ભેગ મળ્યા છતાં ત્યાંથી આવી અહીં તૃપ્તિને અનુભવ છે? ના, ઉલટું ત્યાં જેની સુગ હતી એવા અહીં ગલિચ ભેગ-સાધનામાં રસ આવે છે? માટે,
આ ગણિત જ ખોટું છે કે ઘણું ભેગવ્યાથી તૃપ્તિ થાય, તૃપ્તિ તે ત્યાગ કરવાથી થાય. તપસ્યા કરવાથી થાય. ખાવાના અભખરા ઓછા થાય છે, પણ ખા–ખ કરવાથી નહિ. એવું બીજા ત્યાગમાં એટલે,