________________
અને ઉત્થાન
૨૮૭ કે ઝીણવટથી જુએ એ? પરિગ્રહ પાપને ઝીણવટથી જુએ તે દેખાય કે સ્ત્રીને ભેગ એને પરિગ્રહ કર્યા પછી જ થાય છે, તેથી પરિગ્રહને ત્યાગ કર્યો એટલે અબ્રહ્મપાપને. ત્યાગ સાથે જ સમજી લેવાને થઈ ગયે. શું આ સમજી શકે એને એાછો બુદ્ધિવિકાસ અને ન સમજે એને વધુ બુદ્ધિવિકાસ?
ત્યારે સંસ્કારિતા પણ અધિક કઈ? થોડા વ્રત–નિયમનમાં અધિક પાપ છોડે એ? કે અધિક ન છોડવાનું બહાનું કાઢે એ? બાપે માને બે દિકરાને શીખવ્યું કે “ભાઈ! જુઓ, વડિલેની અદબ ચૂકવી નહિ હવે એક દીકરે તે એના વ્યાપક સ્વરૂપને વિચારી એ નકકી કરે છે કે “તે પછી વડિલને પૂછળ્યા વિના કાંઈ કામ કરવું નહિ.' બીજે વિચારે છે કે અદબમાં તો એમને વિનય સાચવવાનું ને સામે નહિ બોલવાનું આવે, પણ વગર પૂછજે કંઈ કરવામાં ક્યાં અદબભંગ થયો ? બેલે બેમાં વધુ સંસ્કારી કે દીકરો? માને કે તમે જ આવા બે દીકરાના બાપ છે, તે કેને વધુ સંસ્કારી ગણશે ? વધુ ડાહ્યો ગણશો? કઈ પણ કામ વડિલને પૂછીને કરવું એ પણ વડિલની અદબ જાળવી કહેવાય. સ્વતંત્રપણે પિતાના મનને પૂછીને કરવાનું હોય તે વડિલ કરતાં પિતાનામાં નાનાપણું શું આવ્યું? વડિલે ય સ્વતંત્ર અને નાનો ય સ્વતંત્ર, પછી આજ્ઞાકારક-આજ્ઞાપાલકને ભેદ ક્યાં રહ્યો ? વડિલની અદબ એટલે તે વડિલનું