________________
૩૮૪
રુક્મી રાજાનું પતન
શરૂ કરી, યા શાસ્ત્ર ભણવા માંડવાં, તે પછી એ દાનાદિ જેમ જેમ કરાતા જશે, તેમ તેમ વધતા જશે.
માનાકાંક્ષાને ભાવ
અપવાદ :
અલખત એક જિનાગમની એ તાકાત છે કે એનુ અવગાહન વધતુ જાય ત્યાં કચારેક શાસ્ત્રના ગંભીર તત્ત્વ જોતાં માનાકાંક્ષાને ઠાકર લાગી જાય, ને એ નષ્ટપ્રાય પણ થઇ જાય. જેમકે, ગાવિ બ્રાહ્મણે સારા વાદી બનવાની કળામાં પારંગત થવા માટે એ વૃત્તિ હૈયામાં છૂપી રાખી જૈનાચાય ને બહારથી વૈરાગ્ય દેખાડી દીક્ષા લીધી, અને જૈન શાસ્ત્રો ભણવા માંડચા પણ ભણતાં ભણતાં જિનાગમની અગાધ વાતા જોઇ મન પીગળી ગયુ, જાતની માનાકાંક્ષા પર ઘણા થઈ! તિરસ્કાર છૂટા !
આજ જિનાગમનાં જ્ઞાન અને ચારિત્રના ઉચ્ચ ફળરૂપે સ્વ-પરના ઉત્કૃષ્ટ આત્માત્થાન દેખ્યા ! ત્યારે એ છે।ડી માન પાષણમાં અતિ તુચ્છ અને આત્મઘાતક ફળ દેખાયું. ત્યાં માનાકાંક્ષા ઉડી! ગુરુ પાસે યથા નિવેદન કરી શુદ્ધિ કરી, ફરીથી વિશુદ્ધ સંયમમાં લીન થયા અને મહાન પ્રભાવક વ્યાખ્યાતા ગોવિંદાચાય બન્યા, પરંતુ આ કયારે? કે કઈક પદાર્થો ષ્ટિ અંતરમા રમતી હતી, તેમજ મિથ્યામતનાં તુચ્છ તત્ત્વ અને જિનાગમનાં અતિ મહાન તત્ત્વની તુલના તથા બન્ને વચ્ચે આકાશ-પાતાળનાં અંતર મગજમાં રમતાં બન્યા તા જ એ કાય થયું. પણ