________________
૨૦૪
રુમી રાજાનુ પતન
વગેરે ન મળે. દુનિયામાં આ બનતું દેખાય જ છે ને ? એદી જેવા માણસે મેટા વૈભવી છે, અને પુરુષાથી એની નાકરી ભરે છે ? કારણ એકને ઊંચાં પૂર્વ પુણ્યના ઉદય છે, ખીજાને એવા નથી. વૈભવાદિમાં પુણ્ય સિવાય ખીજું શું નક્કર કારણ છે ? કશુ નહિ.
•
સુરસુંદરી માટે ખાપે અને પાતે મનમાન્યા પુરુષા તા કર્યાં અને એ રાજકુમારને પરણી, પરંતુ પુણ્ય કાચું તે બિચારી સાસરે પહેાંચતા પહેલાં જ વગડામાં લૂટાણી ? ધાડપાડુએ એને ઉપાડી ગયા અને દૂર દેશમાં જઈ વેચી મારી તે એને એક નટડી બનવું પડયું ! ત્યારે મયણાસુંદરીના કે એના માપના સારા પતિ મેળવવાના ચાહીને ખાસ પુરુષાર્થ નહાતા, છતાં પુણ્ય જોરદાર હતું તે મળેલે કૃઢિચેા પતિ દેવકુમાર જેવા રાજપુત્ર શ્રીપાળ નીકળ્યે ! આની પાછળ પુણ્ય વિના ખીજુ કાણુ કામ કરી રહ્યુ છે? પુણ્યના ઉદય પ્રમાણે જ વૈભવાદિ મળે છે, છતાં માણસને પુણ્યના માર્ગ સૂઝતા નથી ને પાપાચરણ જ સૂઝે છે કે જેનાથી નક્કી દુઃખ આવવાનાં. કવિ કહે છે. धर्मस्य फलमिच्छन्ति, धर्म नेव्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः ॥ -અર્થાત્ મૂઢ મનુષ્યે ધર્માં ( પુણ્ય ) નું ફળ સુખ સપત્તિ મળે એમ ઇચ્છે છે, પણ ધર્મ કરવાનું ઈચ્છતા નથી. તેમ, પાપનું ફળ દુઃખ દૌગ્યાદિ ઈચ્છતા નથી. છતાં પાપ આદરપૂર્વક હાંશે હાંશે કરે છે.