________________
૨૪૮ -
રમી રાજાનું પતન વિચાર જ નથી આવતું કે આ એક પછી એક પરિચયમાં આવનારા મારાથી કેમ આઘાને આઘા રહે છે?” ઉભું એમ કલ્પી લે છે કે “બધી સ્વાર્થની દુનિયા છે ! કે ન્યાય! પિતે માયામાં પિતાને નીતરત સ્વાર્થ રમી રહ્યો છે એ જેવું નથી ને બીજા સારા પરગજુ પણ આત્માઓ પર સ્વાર્થીપણાને આપ ચઢાવે છે? એ કેવી અંધતા અને અભ્યાખ્યાન?
જાતનું માપ કાઢનારા પ્રશ્નો – જરા વિચારે,
(૧) બીજા તમારા સારા પરિચયમાં આવેલા તમારે નિકટ સહવાસ ઈચછે છે ખરા? કે આઘા રહેવાનું ને ઓછા મળવાનું ચાહે?
(૨) તમારા પરિચયમાં આવ્યા પછી તમારા પર સ્નેહ-સદુભાવ ટકાવી–વધારી રહ્યા છે? કે ઘટાડી રહ્યા છે?
(૩) પરિચય સારો થયા પછી બહાર તમારો જશવાદ કરી રહ્યા છે? કે નિંદા ?
(૪) પરિચયમાં આવ્યા પછી પોતાના દિલની વાત તમને કહેવા ઈચ્છે છે? કે છૂપાવવા ઈચ્છે છે ?
તમારે પરિચય સાધ્યા પછી તમારી સલાહ વાતવાતમાં લેવા ચાહે ખરા? જાતનું માપ કાઢે.
(૫) અપરિચિતની વાત જવા દે. પરિચયમાં નહિ