________________
૨૩૬
રુકુમી રાજાનું પતન ષિને ખોટા પાડવા, વગેરે ચલાવી પિતાને કક્કો ઊભે રાખવા મથી ! શું પરિણામ દુઃખદ દુર્ગતિના ભવના ઘર ત્રાસ-યાતના-વિટંબણાઓ શરૂ થઈ ગઈ
જ્ઞાનીના વચનની બહાર કે અંદર –
કહે છે, મહત્વ કોને આપવાનું છે? આરાધનાને કે આપમતિની કાયા-કંચન કીર્તિ-કુટુંબની રક્ષાને? જ્ઞાનીના વચનમાં રહીને એની રક્ષા કરે એને એટલે વાંધો નથી, પરંતુ વચનને અવગણું એ કરવા જાઓ એને મેટો વાંધો છે. એ બધાની માવજત-સરભરા કરતાં કરતાં શું
ક્યાંક ભૂલ નથી થતી? દિલ નથી બગડતું ? ગુપ્ત પાપ નથી સેવાઈ જતું? ભલે એ જ્ઞાનીના વચનની બહાર છે. છતાંય ભૂલ કબૂલ કરી લે. પશ્ચાત્તાપ કરે. દિલના બેટા વિચાર અને ગુપ્ત પાપને પણ સદ્ગુરુ આગળ ઈકરાર કરી પ્રાયશ્ચિત્ત લે, તે જ્ઞાનીના વચનની અંદર અવાય છે.
ભવ આલોચના કરી? –
બેલે જે, જીવનમાં એવા માનસિક ક્રૂર, કઠોર, ગલીચ 'વિચાર શું નથી આવ્યા? તેમ પ્રગટ ને છૂપા કાયાઈન્દ્રિ-વાણીથી પાપ નથી સેવાયા? જે હા. તે શું જ્ઞાની ગંભીર સદ્ગુરુ પાસે એની આલોચના કરાર કરી પ્રાયશ્ચિત્ત લીધા છે? ભવ–આલેચના કરી છે? કર્યા પછી પણ એવું ને એવું પાપ સેવાઈ ગયું છે એ જ ગુરુ પાસે શરમાયા–સંકેચાયા વિના પશ્ચાત્તાપભર્યા હૃદયે આલેચના