________________
અને ઉત્થાન
૧૯
માં શાણપણ ગુમાવી બેઠા અને અવળા ધંધા કરી તારાજ થઈ ગયા ! પણ અહીં ભરત ચક્રીએ કુટુ ́ખી ભાઇ તરીકેના વિવેક જાગતા રાખ્યા છે તેથી લાભને દુખાવું પડે છે. વિવેકને લાભપર અંકુશ છે. છતાં જુએ માનસના એ. વિવેકને ય કેવા ભૂલાવે છે!
સુષેણુની ભરતને ચાલાકીભરી ચડવણી :
ભગીરથ
છતાં શું
છે કે
કરવા
।
સહકાર
સુષેણ કહે છે, · મહારાજ ! આમાં છ ખડ પૂરા કરવાના કે ચક્રરત્ન અંદર દાખલ કરવાના પ્રશ્ન નથી. પરંતુ મને તે એ વિચાર આવે છે કે આ આપના ભાઇએ કેટલા વિવેકી ? આપ આટલું મહાન પરાક્રમ કરીને આવો છે, વળી ડિલ ભાઈ હા, આ નવાણું નાના ભાઇઓને એટલા વિવેક આવડે ચાલે આપણે મેટા ભાઇના પરાક્રમનું અભિનદન જઇએ ? ખરેખર તા ભાઇને વિજયયાત્રામાં આપવા જોઇતા હતા; ખેર ! તે તે ન આવડ્યું, પણ આપના એકલાના પરાક્રમથી આટલે મહાન વિજય આપે પ્રાપ્ત કર્યા એનુ અભિનંદન પણ નહિ ? દુનિયાના માંધાતા રાજાએ અને દિવ્ય શક્તિવાળા દેવતાઓ પણ આપનું અભિન ંદન કરવા આવે છે. અને આ ઘરના જ નાના ભાઇઓને એ વિવેક આવડતા નથી ! પણ શાના આવડે ? ઈર્ષ્યા અને અભિમાનના શિખરે ચડેલાને એ
ના આવડે. આપ તે મેટા તરીકે ઘણુંય વાત્સલ્ય રાખેા પણ આ નવાણુને નાના તરીકેના વિનયભાવ
છે.