________________
અને ઉત્થાન
અરે ! આ કેવે ગોઝારે ઘરવાસ કે મારે આ નિર્દોષ નિરપરાધી અસંખ્ય જીને કચ્ચરઘાણ કરવું પડે છે! કરાવવું પડે છે ! એ જીવેએ મારું શું બગાડ્યું છે તે હું એના પ્રાણ લઉ છું ? કેવી મારી નિવ્રુણતા નિર્દયતા ! આ જાતફિટકાર છૂટે છે?
દયા ઊભરાય છે ?– “બિચારા આ જીવને કેવું જીવતા ફેંસાઈ જવાનું કારમું દુખ ! મૂંગા બેલી ન શકે પણ એને કેટલી વેદના થતી હશે ? ભય લાગે છે, મારું શું થશે ?' વૈિરાગ્ય ઊછળે છે ક્યારે આ જીવમારના ઘરવાસના ફંદામાંથી છૂટીશ ?”
વિચારે, કંપ, દયા નથી, ભય નથી, સંસારત્યાગની ભાવના નથી, તે એ જીવેની ઓળખાણ અને એની અહિંસાનો ઉપદેશ કરનાર જિનવચન પર શ્રદ્ધા કેવી? સંસારનું બધુ નિષ્કપ-નિર્વિચારપણે હોંશે હોંશે કરવું છે, જીવબંધુના દુઃખની દયા ચિંતવવી નથી, જૈન થઈ આ સંહારમય કરણની શરમન્નાલેશી અનુભવવી નથી, તે શું જિનવચન પર, જિનક્તિ જીવતત્વ પર, હેય હિંસાદિ આશ્રવતત્વ ઉપર શ્રદ્ધા છે ?
ત્યારે જે એ કં૫, એ દયા, એ ભય, એ શરમ અને એ ઘરવાસ-ત્યાગની ભાવના ઝળહળતી હોય, તે એ બધા વિરતિને તાણી લાવ્યા વિના રહે ? ત્યાં પછી સંગેના ખોટાં બહાનાં કે નિકાચિત ભેગાવલી કર્મના
ઓઠાં ધરાય? જે જિનવચન પર શ્રદ્ધા છે તે જિનવચનનું ૧૪