________________
અને ઉત્થાન
ભગવાનની આજ્ઞા. એ ઊથાપે એના બાર વાગી જાય ! નદીષેણુ ખરાખ નિમિત્ત જાણવા છતાં ઉભા રહ્યા. દ નાદિ નિમિત્ત સેવ્યું, તેા પડ્યા ને !
પ્ર૦-પણ એમને તે નિકાચીત કમ હતું એટલે પડ્યા ને ?
ઉ−તા વહેલા કેમ ન પડ્યા ? અને ખરૂ તા તમારે પણ ખરાખ નિમિત્ત સ્થૂલભદ્રજીના પવિત્ર ભાવથી સેવવા છતાં શું નિકાચિત ક્રમ છે માટે પડવાનું થાય છે ? ભૂલા પડતા નહિ, ખાટાં વિશ્વાસે ખાટા બહાને તણાતા નહિ, ઉપાધ્યાયજી મહારાજ કહે છે,—
"
શ્રેણિક સરખા રે અવિરતિ ઘેાડલા, જેહને નિકાચિત કમ હૈં,
તાણી આણે રે સમકિત વિરતિને, એહી જ પ્રવચન~મમ
શ્રી જિનભાષિત વચન વિચારીએ.’
-અર્થાત્ ‘શ્રેણિક અને કૃષ્ણ મહારાજા જેવા આત્મા ઘેાડા કે જેમને નિકાચિત કર્મ નડતાં હાય અને તેથી ‘સમકિત’ –સમ્યગ્દન છતાં ‘વિરતિ’-હિંસાદિ—વિરમણુ ન આવતું હોય. બાકી તા ઘણાયને ભાગાવલી ક્રમ અનિકાચિત, એટલે ખરેખર સમ્યગ્દનના પુરુષા હાય તા તે સહેજે એ અનિકાચિત ભાગ-કમના ક્ષાપશમ ઉભું કરી વિરતિને તાણી લાવે. જિનપ્રવચનનું આ