________________
રમી રાજાનું પતન જ ને ? એની ભરચક અનુમોદના જ કરનારૂં ને ? ગળથથી જ આવી પિષાય એ પ્રજા ભવિષ્યમાં જૈનત્વ સાચવશે ? જૈનત્વ દીપાવશે? આને તમને વિચાર કેમ નથી આવતે? એ ગળથુથી બચાવવા શું કરે છે ?
મૌન કેટલું જરૂરી?
કુમાર મહર્ષિના જીવે અગ્નિ, પાણી, અને મૈથુનને -સર્વથા ઉત્કૃષ્ટ ત્યાગ પાળેલ. તેમ જીવનભર મૌન રાખેલું,
તેથી અહીં એમને ઉચ્ચ ધર્મરૂપ “બેધિ સુલભ થઈ -ગઈ. ગૃહસ્થ જીવનમાં પણ શક્ય એટલું મૌન રાખવાનું -કાંઈ અઘરું નથી, હૈયે વસી જાય કે ધર્મ સિવાયનું બેલવામાં મજા નથી. એમાં ય બહુ બેલ બેલ કરવામાં તે પુય અને સંસ્કાર બળવાના થશે, રદી કરવાના થશે.” આવું લાગી જાય તે સહેજે એવું બોલવા પર અંકુશ મુકાય. અનુભવ જુએ કે સારું વ્યાખ્યાન સાંભળીને ઊડ્યા પછી દુનિયાદારીનું બહુ બોલવા માંડે, ગપ્પાં-સધ્ધાં લગાડવામાં પડે, એટલે પેલા ઉત્તમ શ્રવણથી મળેલા સંસ્કારે પાણીમાં જાય છે કે નહિ?
(૧) જીભ પર તાળું લગા. (૨) અંદરની ઊઠતી બેલવાની ખણજને દાબે. (૩) જરૂરી બલવાનું ત્યાં ય જોખી જોખીને બેલે. (૪) ઈશારાથી પતે તે અક્ષર ઉચ્ચારવાનું માંડી વાળો.
વચનગ બહુ કિંમતી છે, એને વેડફાય નહિ, બે