________________
૧૮
રમી રાજીનું પૂજન ન કરે, હિંસા ન કરે.”
પિતે પિતાની શી હિંસા કરે?
આ જ કે વિષય-કષાના આવેશ દ્વારા પિતે જ પિતાના ભાવ પ્રાણ જ્ઞાન-ક્ષમાદિ ગુણોને નાશ કરે એ સ્વકૃત સ્વહિંસા.
જાગૃતિ અને એને પ્રબંધ જોઈએ છે !:
વિચારવા જેવું છે મનહીમે વૈરાગી ભરતજીને આનાથી બચવા રોજ જાગૃતિ જોઈતી હતી અને એ મળ્યા કરે એવે પ્રબંધ પણ એમણે કર્યો હતે. તમારે જાગૃતિની કેટલી જરૂર? ને તમે શે પ્રબંધ રાખે છે? સ્વયં સદા વિરક્તને જાગૃતિના નિત્ય સંદેશની જરૂર લાગે છે, અને વિષયમાં ગળાબૂડ ખૂંચેલા તમને જરૂર નથી લાગતી ! આશ્ચર્ય છે ને? પેલા તે સમજે છે કે “ભલે આપણે વિરક્ત હોઈએ છતાં મોહના સંરજામને ઘેરાવે એ છે કે ઊંઘાઈ જવાય. માટે “જાગતા રહેજોની ટહેલ તે આપણા કાન પર પડ્યા જ કરવી જોઈએ.” * જાગતે નર સદા સુખી. બીજા કેઈને નહિ તે જરા ઘરના માણસને તે આ કામ ઑપી રાખે કે રોજ તમને ટહેલ પાડે “મા હણ, મા હણ” આવું કાંઈ નથી રાખવું તે શું ધાર્યું છે? ક્યાંની ટિકિટ કઢાવવી છે? મોક્ષને ખપ છે કે નહિ? કે પછી સંસાર ચાલે છે એ બરાબર લાગે છે? એ તે ભવાભિનંદિતાના લક્ષણ છે.