________________
૧૯૩
રુમી શાનું પતન
મક્કમતાવાળા એ અહીં વેશ્યાને ત્યાં બેસી પડ્યા ! તે. ખાસા બાર વરસ ! એક બલવા માત્ર પર આ બન્યું ને ! બાલ્યું ને બન્યું. ન બોલતાં બહાર નીકળી ગયા હત તે રામાયણ થાત !
આ વિચારવા જેવું છે કે જીવનના વર્ષોના વર્ષો સારી વાણું રાખવા છતાં એક વાર પણ અસત્ વચનપ્રાગ થઈ જાય તે એનાં માઠાં ફળ આવે છે, તે ફાવે ત્યારે બેલ્યા કરવાની આદતમાં અનેકાનેક પાપવચને અનુચિત બેલ અને પરના દિલને દુભાવનારાં વેણુ કાઢવામાં કેટકેટલાં અનર્થ ઊભા થવાના ! - કુમાર મહર્ષિએ પૂર્વ ભવમાં આ સમજીને જ એનાં મૂળ પર અંકુશ મૂકી દીધે, અને જીવનભરનું મૌન સ્વીકારી લીધું. મૌન જીવનમાં કેટલી અગવડ વેઠવી પડતી હશે ! પણ એની ચિંતા ન રાખી. બાકી તે અગવડ કેટલીય આપણું માની લીધેલી હોય છે. જીવન બહુ છૂટથી બોલવાનું રાખ્યું છે એટલે એમ લાગ્યા કરે છે કે “ આ જગાએ નહિ બોલું તે અગવડ થશે, કિન્તુ, ખરેખર તે બહુ ઓછું બોલવાની આદત પાડ્યા પછી જીવન એવું ટેવાઈ જાય છે કે એમાં કશી અગવડ લાગતી નથી. મેટું મૌન હોય તે પછી એમ ટેવાઈ જવાય છે.
અગ્નિ-પાણું–સ્ત્રી-ઈર્ષ્યા ત્યાગ :–
મહાવીર પરમાત્મા ગૌતમસ્વામી આગળ કુમાર, મહર્ષિને સુલભધિ થવામાં આ મૌનને કારણ તરીકે