________________
અને ઉપર
જર
વાત છે કે સારા ભાવને પિષણ મળે એ વાણીને ઉપદેશ કરે. પરંતુ બેલવામાં જોખમ તે છે જ. ક્યારેક અશુભ ભાવનું પિષણ વચન બેલાઈ જવા સંભવ છે, માટે બોલ બેલ કરવાની આદત પર અંકુશ મૂક્વાની પહેલી જરૂર છે.
દેશનિકાલની સજામાં મૌન :–
આપણી સ્થિતિ વિચારે કે બેલવા કેટલું જોઈએ છે ? કલાકો સુધી મૂંગા રહેવું પડે, વાત કરનાર ન મળે, તે જીવને મુંઝવણ થાય છે, ચેન નથી પડતું. માટે તે દેશનિકાલની સજા થતી અને આંદામન ટાપુમાં કેદીને મેકલવામાં આવતા. ત્યાં દિવસેના દિવસે મહિનાના મહિના એક કેદી બીજા કેદી સાથે પણ સહેજ પણ વાત ન કરી શકે એવી રીતે સજા ભોગવવી પડતી. જોયું કે માણસને વાતથી ભારે વિસામે મળે છે, માટે મોટામાં મોટી સજામાં આ પણ દાખલ કરી કે એને વાત કરજાની જ ન મળે; જેથી એ ભારે દુઃખ, ભારે હૃદયભાર ભગવ્યા કરે.
ગપસપ કરવાની કુટેવ –
તમારી જાતનું જ વિચારો ને કે ઘરનું માણસ બહુ જ ગંભીર મળ્યું હોય યા પુત્ર-મરણાદિ કારણે પાછળથી ગંભીર બન્યું હોય, ને ઘણું જ ઓછું બેલે, તે તમને કેમ લાગે છે? મન મુંઝાય છે ને ? પેલા બહુ સેવાભાવી હોય છતાં બહુ ઓછું બેલનારા હોય તે અતડા લાગે છે ને ? આનંદવર્ધક નથી લાગતા ને? કેમ એમ ? આહીને જગપસપ કરીને હાથ જિ અને આદિત