________________
અને ઉમાન
૧૩
રહ્યો છે ? આમને આમ ધિરું જીવન ચલાવ્યે રાખવામાં જે કુસંસ્કારો અને રાગાદિ વિચારો આત્મા પર જડબેસલાક મજબૂત થશે, વજબંધ બંધાશે, એથી જે ભાવિ દુખ ભવ જ નહિ પણ પાપ ભવ ખડા થશે, આ શું તને પાલવશે ? કેમ એને ડર નહિ ? શું તિષ બચાવ આપશે ? ભાન નથી કે, જૈનશાસનની અવિચ્છિન્ન ચાલી આવતી પવિત્ર પુરુષાર્થ પ્રણાલિકાને ગૌણ બનાવતાં પિતાની મેહમૂઢતા ન દેખાય ? પણ ખરી વાત વૈરાગ્યના વાંધા છે, અનંતા જેની દયા અને સંસારની હળાહળ નિશું. શુતા હૈયે વસી નથી એટલે આ ફાફાં મારવાનું કરાય છે.
પાછું પિતાની જાતને બુદ્ધિમાન, અક્કલવાન અને સમજીને કામ કરનાર માને છે ! આ બુદ્ધિ-અક્કલ–સમજણ એટલે કિંમતી પુરુષાર્થીકાળના ધનને વેડફી નાખવાનું? એમાં બુદ્ધિમત્તા છે કે ગમારપણું અક્કલ છે કે બેવકૂફી? સમજણ કહેવાય કે મૂઢતા?
ગ્રહ સામે વિચારણ
મનને પાવર તે એ જોઈએ કે ગ્રહે મને આંતરિક શુભભાવના પુરુષાર્થમાં શું આડે આવતા હતા ? તોડી નાખું એના પાવરને. ગણધર ભગવાનના આગમ એટલા બધા પાવરફુલ છે કે એની ચોવીસે કલાકની ૨૮ણથી હૃદયમાં શુભભાવની પ્રબળ છોળો ઊછળે છે ! ત્યાં ગ્રહની કરેલ ગડમથલ બિચારી રાંકડી ભાસે છે! અને આજના જોષીએ ય કયા સર્વજ્ઞ કે સર્વજ્ઞના દીકરા હતા