________________
અને ઉત્થાન
સાચવે ?... તાત્પર્ય, સૌને ભાગ્ય હોય છે કે નહિ? સગાનું બહાનું નકામું છે, દિલમાં જવલંત વૈરાગ્યના વાંધા એટલે બહાનું એઠું ધરાય છે.
ઉમરના બહાના સામે -
“ઉંમર મટી'નું પણ માલ વિનાનું. વૈરાગ્ય જોરદાર હેય તે એ શીખવે કે “ભલે ઉંમર માટી, પણ ચારિત્ર ન લેવાય તે જે ભવભ્રમણના ભય માથે રહેશે, તે પાલવશે? અહીં તે ઉંમર પર ગલાં તલ્લાં કરે છે. પણ પરલોકમાં ગમે ત્યાં મૂકાયે, ત્યાંની વિટંબણમાં શું કરીશ ?
વળી આ ઉંમરે ય સંસારના વૈતરાં ક્યાં ઓછાં કરે છે? તે આજના ચારિત્રમાં શું બહું તૂટી મરવાનું છે? કયા એવા ઉપસર્ગ–પરિષહ છે? કહે છે. “મનની મેટાઈ નડે છે હું અહીં મેટા વડીલ તરીકે પૂજાતે, ત્યાં સાધુઓમાં મારું શું સ્થાન ? ગુરુમહારાજની આજ્ઞા કેવી ઉઠાવવી પડે?–આ માનની લાગણી નડે છે. ઉંમરનું બહાનું તે એક એવું છે. માન છેડી મોટા મોટા રાજાએ પણ મોટી ઉંમરે દીક્ષિત બન્યા છે ! ઘેર તપસ્યા અને ઉગ્ર વિહાર પણ કર્યા છે ! સંસાર રહેવા જે નથી તે નાની કે મોટી બધી ઉંમર માટે. મોટી ઉંમરે પાકીસ્તાન થાય તે શું કરે? નસીબ વાકું થયું ને નોકરી કરવાનો અવસર આ તે શું કરે? કઠિનાઈ કેટલીય ઉપાડાય ને ? ત્યારે “માનની લાગણી, જ્યારે ભવાંતરે કર્મને પનારે પડીશ ત્યારે કયાં ઊભી રાખી શકીશ? ઉલટું અહીં સાધુપણુમાં