________________
અને ઉત્થાન
134
ઘડતર–વનના હિસાબે તે બિચારાને અહી ફેર જન્મ જન્મ્યા ખરાખર ખા-ખાઉં, સારા રમકડાં, માનપાન વગેરેની સંજ્ઞાઓ સહેજ જેવી વળગી છે. હવે અહી માતા ફેર એવું જ ઘડતર કરે એ શુ' આપી રહી છે. પુનરિપ જનન' ને ભવના ફેરા જ કે ખીજુ કાંઇ ? આહારાદિ સ'જ્ઞાઓની જ ગુલામી કે કાંઇ બીજુ ? મહિષની માતા ક્ષણે ક્ષણે વંદનીય છે એમ દેવતાઓ એ માતા પર આવારી જાય છે ! શ્રાવિકા માતાએ આ ધ્યાન રાખવા જેવું છે કે પુત્રનુ ઘડતર તેા એવું કરૂ કે એ શૈતાન નહિ સંત પાકે, અધમાત્મા નહિ, મહાત્મા અને, દોષોનું પૂતળું નહિ, ગુણાનું પૂતળું ગુણ્ણાના ભંડાર થાય !
ચારિત્ર ન લેવાના વિવિધ મહાના ત્યજી રાજાએ એ પણ તુરત દીક્ષા લીધી, અને રાજાને આવુ કશુ મહાનું નડયું નહિ કે ‘સંચાગ અનુકૂળ નથી.' હુવે મેાટી ઉંમરે શું થાય?’ શક્તિ નથી,’‘મન નખળું છે,' ‘ગ્રહી અનુકૂળ નથી, વીલ્લાસ જાગતા નથી,' ભાવના નથી થતી, ’.... વગેરે; કારણ કે મનમાં વૈરાગ્ય સતેજ ઝળકી ઊઠચો હતા. એ વરાગ્યે આ મહાનાનાં સમાધાન કરી લીધાં. પૂછે। શા સમાધાન કર્યાં હશે ?
બહાનાનાં સમાધાન :~ સંચાગના બહાના સામે —
‘સંચાગ અનુકૂળ નથી' એ મહાના સામે એ વિચારવું કે સંસાર વસ્તુ જ એવી છે કે એમાં વિચિત્ર વિષમ