________________
રમી રાજાનું પતન તેય શાંત ઠંડા ચિને એને ઠંડા શબ્દમાં કહે કે “ભાઈ ! વસ્તુ આમની આમ છે તે પેલાને ય વિચાર કરે પડશે. બાકી બધી ય વાત ખોટી થેડી જ હોય છે! ઘણય સાચી ને સારી વાત પણ હોય છે. પહેલેથી રીસ ન કરતાં રહસ્ય જાણવાની આતુરતા રાખવી જોઈએ. એ મોટું મન કહેવાય. રીસ ચડે એ શુદ્ધ મન. ચાર મૂરખાનો ખાટલે
રાજા ચિતારાની કન્યાને આસ્તેથી પૂછે છે તે બેન ! ચાર મૂરખાના ખાટલામાં મૂરખા કયા કયા ! અને મારી મૂર્ખાઈ શી !
કન્યા કહે છે, “ જુઓ,
(૧) આ પહેલે મૂરખ મારે બાપ કે હું એના માટે ઉનું ભોજન લઈ આવું છું ત્યારે એને આ જ વખતે જંગલ જવાનું સૂઝે છે. અક્કરમીના પડિયા કાણુ, તે. ઉનાનું ટાઢું ગોતા જેવું કરીને ખાય છે. માણસે પ્રસ્તાવને
ગ્ય વર્તવું જોઈએ. વળી આવડી મોટી ઉમરલાયક હું મારો કઈ વિચાર ન કરતાં મને એકલી ઘરે રાખી એ અહી કામ કરવા આવે છે. એકલી જુવાન છોકરીને શે. ભરે ? સારી હોય છતાં એકલાપણામાં નિમિત્ત એવું મળતાં પતનને સંભવ છે.” * * - રાજા સાંભળીને તાજુબ થઈ જાય છે કે શો કન્યાને. વિવેક છે? પણ કાંઈ બોલ્યા વિના બીજા ઉત્તર સાંભળે છે. . (૨). કન્યા ચલાવે છે કે “બીજો મૂરખ આ ગામને. રાજા કે જેટલું કામ ખખડધખ નવજુવાન ચિતારાઓને