________________
પ્રકરણ ૪]
[ ૫૯
હાયહાય કરવાની જરૂર નહિ. જિનેશ્વર ભગવાનનું અનુપમ શાસન મળ્યું છે, એ ચેાક્કસ પ્રકારના કારણેા ઉપર તે જાતના અવશ્યંભાવી કાર્યના સિદ્ધાન્ત મંતાવે છે. વિશ્વમાં ચાલી રહેલ આ સનાતન-સિદ્ધાન્તથી સિદ્ધ ઘટનાઓ પર હ–ખેદ શા કરવા? આપણે પણ તેમાં એક અ`કાડા છીએ, તેા ઘટનામાં સમતાલ ચિત્તે પસાર થવાનું'.' સીતાજી ભયંકર દુઃખદ પરિસ્થિતિમાં પણ આત્મ-વિચાર મૂકતા નથી. શય કાં ન કરવું ? -
::
કપરા સંચાગમાં પણ આ ધ્યાનમાં રહે કે મનવચન-કાયાના સત્પુરુષાર્થનુ એક એવું જબરદસ્ત તત્ત્વ આપણી પાસે છે, કે જેને અજમાવીને તે આપણા જીવને અને ખીજા કેટલાય આત્માને અર્હિંતાદિચતુ શરણુ–સ્વીકાર, દુષ્કૃતગાઁ, વૈરાગ્યવૃદ્ધિ, ક્ષમાદિ વગેરે સારી કાર્ય – પરંપરા ચાલુ કરાવી શકાય. એ કરવાનું આપણા હસ્તગત છે. તે એ કરવાને બદલે ઊંધી રમતમાં કાણું પડે? પુરુષાર્થ તો કરવા જ છે. કાંઈ ને કાંઈ કાયિક પ્રવૃત્તિ, તે નહિ તે વાચિક, અને તે પણ કદાચ નહિ તે માનસિક વિચારણાને પુરુષાથ તેા કર્યે જ જઈએ છીએ. એમાં અસને બદલે સત્ પુરુષાર્થનું આલેખન કાં ન લેવુ ં ? નરસી વિચારણામાં શુ કશુ સુધરી જાય છે? ઉર્દુ, સારી વિચારણા કરતાં કમમાં કમ આપણાં ચિત્તને શાંતિ-સ્વસ્થતા-આહ્વાદ મળે છે, અનાદિની કઢ`ગી કુવિચારણા કરવાની કુટેવને પેાષવાનુ અટકે છે. તેા સુંદર શાંતિસ્કૃતિ અને સ્વસ્થતા-આલ્હાદ આપનારી સારી વિચારસરણી માં ન રાખની