________________
કરેલ વ્યવસ્થાપક સમિતિ-આઠ સભ્ય પણ ઘણે ભેગ આપી વહીવટી બાબતેને મહદ્ અંશે ભાર ઉપાડે છે. ભવાનીપુર મધ્યે સકલ સંઘના અદ્વિતીય સાથ તથા સહકારથી (૧) નૂતન ભવ્ય શિખરબધી મનમેહન-પાર્શ્વનાથ જિનાલય(૨) ધર્મશીલ શ્રીમતી સૌભાગ્યબેન સામાયિક શાળા (૩) શેઠશ્રી નરભેરામ પાનાચંદ મહેતા–ઉપાશ્રય હેલ (૪) શ્રી મણલાલ વનમાળી શેઠ બી. એ. જૈન ધર્મશાળા (૫) શ્રીમતી રતનબાઈ ચૌધરી જૈન પાઠશાળા (૬) ધર્મશીલ રાણી ધન્નાકુમારી દુગ્ગડ આયંબિલશાળા વિગેરેનું નું આયેાજન થતાં દરેક ખાતાની સુંદર વ્યવસ્થા ચાલી રહી છે,
પૂજય મુનિરાજેના ચાતુમાંસ જી તેમના વંદન-પ્રવચનને લાભ, પ્રયુષણ પર્વની અનુપમ ઉજવણી, અર્ધ મહોત્સ, મોટી યા, સિદ્ધચક્રપૂજન, એાળી, તપશ્ચર્યા અંગેના ઊત્સ વગેરે અનુષ્ઠાનેનું સુંદર આયોજન વારંવાર કરવામાં આવે છે. મેટા શહેરમાં ઘડીભર પણ ફુરસદ ન મેળવનાર વર્ગ પણ સમજણપૂર્વક જર્મઅનુષ્ઠાનેને લાભ લે છે. આબાલવૃદ્ધ સૌ કોઈપણું ધાર્મિક ભાવનાની જાગૃતિ રાખે છે. દહેરાસરના વહીવટ સાથે એક સુંદર પુસ્તકાલય રાખવામાં આવેલ છે.
પૂલ્ય પંન્યાસશ્રી ભાનુવિજયજી ગણિવરના પ્રવચનરૂપે ‘દિવ્યદર્શન' સાપ્તાહિકમાં આ બૈરાગ્યપ્રેક ચરિત્ર પ્રગટ થયેલ.તે. હવે એઓશ્રીના શિષ્ય મુનિરાજશ્રી પદ્યસેનવિજયજી મહારાજની મહેનતથી અને દિવ્યદર્શન–કાર્યાલયના પ્રયત્નથી આ
તકરૂપે પ્રગટ થાય છે. શ્રીસંઘ એ સૌને આણી છે. ૧૧ A દેશામક |
ભવાનીપુર લિ. શ્રી ભવાનીપુર મતિપૂજક જન સંધ કલકત્તા૮-૧ર૭૧ |