________________
૫]
[ રુમી
અનત જ્ઞાનાદિ સ્વરૂપને સુલભ કરનારા વતમાન વૈરાગ્ય, ઉપશમ અને તત્ત્વષ્ટિ-અમૂઢતા પર કાપ પડશે. એમ, જેવી રીતે ત્યાં નાકર શેઠના ગુસ્સા ઠપકાના બહુ સામને કરવા જાય, તા શેઠ એને નાકરીમાંથી હેઠા ઉતારી નાખે, તેમ અહીં પણ અગવડ–પ્રતિકૂળ-અનિષ્ટને સામને જ કર્યાં. કરવામાં અંતિમ લક્ષ્ય અનંત જ્ઞાન અને વીતરાગના માગ માંથી રુખસદ મળશે.
કેમ જાણે કહેશે ‘જાએ ઘેર બેસા, તમારા માટે તા સંસારનુ ઘર જ ખરાખર છે. સવેગ–વૈરાગ્યાદિની આત્મપરિણતિના માક્ષમાગ નહિ.' માટે,
‘મારે કાંઈ બહુ ખેદ, વ્યાકુળતા કે અનિષ્ટના સામના કરવાના મેાખ નથી, મારા નિર્મળ આત્મસ્વભાવના માગે ખરાખર લાગેલા છું અને એ અંતિમ સાધ્ય નજીક થતું આવે છે, તે વિચિત્ર જગત અને એના સચાગેા સાથે સારે બહુ નિસ્બત નથી. ચાલવા દો, જગતનું તા એમ
જ ચાલવાનું. આપણે માત્ર એ જોયા કરવાનું કે હું અંતરથી મેાક્ષમાગની આત્મપરિણતિમાં છું ને ? વૈરાગ્યભાવ, તત્ત્વદૃષ્ટિ, કષાય-નિગ્રહ, ઈન્દ્રિય–સયમ, ધમ ધગશ વગેરે મારા બરાખર કામ કરી રહ્યા છે ને ?
પ્ર—પણુ ખાવા પીવામાં જ વાંધા પડતા હોય, આજીવિકા તૂટતી હોય કે આબરૂ જવાના સવાલ ઢાય, ત્યાં મા વિચારણા શી રીતે ઉત્યારે શુ એના ખેદ, એના અને એના દર્શન કરવાથી એવાંધા ફોગટ કાંકા શું મારા
રહે ?
સંકલ્પ વિકલ્પ, મટી જાય છે?