________________
પ્રકરણ ૪] એટલે રત્નરૂપી દ. એ દી કદી એકલવાય નહિ, એને જવાળા-ધૂમાડા હેય નહિ. એ દી તેલ અને વાટ વિના જ એનું કામ કરે છે. તેથી કદી નાશ પામવાને નહિ. રત્ન છે ને? બસ, એવીસે કલાક હૃદયગુફામાં ઝગમગ પ્રકાણ્યા કરવાને. સંકલ્પ-વિકપનું કારખાનું બંધ. ને એ જે બંધ, તે એનાં ઉત્પાદન રૂપે પાપાશ્ર યાને ક્રોધાદિ કષાયે અને હિંસાદિ કુયોગે બંધ. એ માટે એક જ વાત છેસ્થિર થાઓ, માનસિક ચળવિચળતા છે. * સ્થિરતાના બે ઉપાયઃ
સ્થિરતા લાવવા માટે સ્વભાવનું આલંબન કરવું એ શ્રેષ્ઠ ઉપાય છે. એને સહકારી છે શમ, પ્રશમ, ઉપશમ. શમસહિત સ્વભાવાલંબન એ ચમત્કારિક પરિણામ સજે છે. શમ એટલે કષાયેની શાતિ.
(૧) સ્વભાવાલંબન – ચિત્તને સ્થિર રાખવા માટે 4) સ્વાત્માન અને (ii) પરવસ્તુના સ્વભાવ પર દષ્ટિ કેન્દ્રિત કરાય તે સ્વભાવનું આલંબન કર્યુ” ગણાય.
માણસ ખુશી થાય છે અગર નારાજ બને છે એ કઈ વસ્તુના આંતરિક વિચાર પર, વિકલ્પ પર. એમાં જે વાત-વસ્તુ ઉપર મુખ્ય મદાર બાંધી એના ઉપર હર્ષ–એનું સંવેદન કરે છે, યાને ખુશ નાખુશ થાય છે, એ આલંબન છે. હવે આલંબનમાં જે સ્વભાવને ધરાય તે ક્ષણિક તુચ્છ. હર્ષ–ખેદ અને તેને લાવનાર સંકલ્પ-વિકલ્પ નળા પડી જાય.