________________
[ રુકમી શાને મળે? શા માટે આટલી બધી ગભરાય શા સારૂ સાચા ઉપાયને મૂકી છેટા સાહસમાં મન ઘાલે?
“હે સાહસિક દીકરી સાહસ કરવાં હોય તો આ કર કે “જીવન પિષધથી ભર્યું ભર્યું બનાવી આહાર-શરીરભૂષા. -સંસારવ્યાપાર અને અબ્રહ્મરાગની સામે ખૂનખાર જંગ મચાવીશ!” માણસની મૂર્ખાઈ છે કે એ જિનેશ્વર ભગવંતના શાસનની આ કબંધ લાભવાળી મહાન પિષધ બક્ષીસને પર્વ દિવસે પણ ન અપનાવી, તુચ્છ અતિ તુચ્છ સંસાર-પ્રવૃત્તિમાં એક કીડાની જેમ રા–માચે છેએમાં ને એમાં મહિનાના ત્રીસે દિવસ ગુમાવતાં અમૂલ્ય માનવભવ પૂરે કરી નાખ્યા પછી ભવ્ય પોષધ-અનુષ્ઠાન આરાધવાનું ક્યાં મળે ? તું તો આપણે ત્યાં સારું કરવા સંપૂર્ણ સ્વતંત્ર છે, તે ખુશીથી મહિનાના બારે ય પર્વ પૈષધ ધર્મને આરાધ. એથી કુળને કલંક લાગે એવું કાર્ય કરવાને તને વિચાર નહિ ઉદ્ભવે.” : 'રાજાને બાળવિધવા બનેલી પુત્રી રુમીને અપાતે ઉપદેશ ખૂબ ધ્યાનમાં લેવા જેવું છે. કલંક્તિ અપકૃત્યના ભયથી ચિતામાં જીવતી બળી મરવાના ભારે નિર્ણય પર આવેલી કમીને કેટલું સચોટ માર્ગદર્શન કરે છે! આપઘાતની સામે આ જીવનમાં મહાલાની સુંદર શક્યતા એનું, અને ભાવી પાપની શકયતાઓને તેડી નાખે એવા કેટલા સરસ ઉપાનું રોમાંચક વર્ણન કરે છે! હજી પણ બીજા ઉપાય છે. જીવનમાં પાપના સાચા ભયવાળાને શક્ય એવી ચોક્કસ પ્રકારની સક્રિય સાધનાનું આમાં દિગ્દર્શન મળી રહે છે.. . . - ::: * *