________________
પ્રકરણ ૨] આવવા કહ્યું પણ પેલા ભાઈસાબ નિરાંતે ફરતા રહ્યા, અને હવે સમય થઈ ગયો એટલે લાકડાં લઈ આવતાં કેટલું ભયંકર કૃત્ય કરીને આવે છે ?
ગુરુ પૂછે છે, કેમ શું થયું ? • ચેલે કહે છે, “આ હું લાકડાં લઈને આવી રહ્યો હતે એમાં પાછળ મેં ચીસ સાંભળી. દૂર જોઉં છું તે ભયંકર દશ્ય ! પેલે વિદ્યાથી એક ડોશીને મારીને એનાં લાકડાં ઝુટવી લાવવાની પેરવીમાં હતા
ગુરુ કહે છે “હે? આવું? આવવા દે એને ઉપાધ્યાય ખેટા ચડાવ્યા ચયા, સુશીલ વિદ્યાથી પર ગુસ્સે થઈ ગયા. આવતાવેંત પેલાને કહે છે -- કેમ મેડે?? .
એણે તે બિચારાએ કહ્યું કે “આજે લાકડાં એટલા ઝટ મળ્યાં નહિ તેથી ભેગાં કરતાં મોડું થયું !', ' ' '
ગુરુ કહે છે, “જુઠ્ઠા! હરામી! આવા કૃત્ય કરે છે? ચાલ્યો જા અહીંથી. મને તારૂં મેટું ન બતાવીશ.” કાઢી મૂકી એને. પણ એ ખાનદાન છે, તેથી જુદું જ પરિણામ આવે છે.
--- જુઓ, આમાં ઈર્ષો પેલા વિદ્યાર્થીને કયાં સુધી લઈ ગઈ છે એને વિચાર કમકમી ઉપજાવે એવે છે. પારકે માલ ઉપાડો એટલું જ નહિ, કિન્તુ માલની નિર્દોષ માલિકણ ડોશીને મારી નાખી ! હવે એ પાપનું આળ સારા વિદ્યાર્થી પર ચઢાવ્યું છે ઈર્ષ્યા જાતને માયામૃતઘર પાપમાં અને પિયાને કાઢી મૂકવાના ભારે દુઃખમાં ઉતારે છે આગળ પર નાલેશી આવશે, પાપનાં ભયંકર ફળ ભેગવવા પડશે, પાછી એમાં પૂર્વના ઈર્ષ્યાદિ-પાના કુસંસ્કાર હોવાથી